India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલ્ડ વીડિયો શેર કરીને ઉર્વશી રૌતેલાએ આપ્યો ક્રિસમસ મેસેજ, ભડકી ગયા લોકો

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હાલમાં જ મિસ યુનિવર્સ 2021ને જજ કરીને ભારત પાછી આવી છે. સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ રહેતી ઉર્વસી ક્યારેક પોતાની ડ્રેસિંગને લઈનેતો ક્યારેક પોતાના લવ અફેરને લઈને છવાયેલી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર 44 મિલિયન લોકો તેને ફોલો કરે છે. પોતાના ફેન્સ અને ફોલોઅર્સને એંગેજ કરવા માટે ઉર્વશી ઘણી વાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

ઉર્વશીની ક્રિસમસ વિશ

ઉર્વશીની ક્રિસમસ વિશ

પોતાની સ્ટાઈલ અને ફેશનેબલ ઉર્વશીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં તેણે ખાસ અંદાજમાં લોકોને ક્રિસમસનો મેસેજ આપ્યો પરંતુ તેનો આ મેસેજ તેને ભારે પડી ગયો. ઉર્વશીએ ખૂબ જ બોલ્ડ અંદાજમાં વીડિયો શૂટ કરીને ક્રિસમસ વિશ કર્યુ જે લોકોને ગમ્યુ નહિ. ઉર્વશીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમુક ટ્રોલર્સ તેના આ વીડિયોને ક્રિકેટર ઋષભ પંત સાથે ટેગ કરીને કમેન્ટ કરી રહ્યા છે.

બોલ્ડનેસ ભારે પડી

બોલ્ડનેસ ભારે પડી

ઉર્વશી રૌતેલાએ ડીપ નેક ગાઉનમાં પોતાનો એક વીડિયો શૂટ કરીને તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. વીડિયોમાં તેણે સેક્સી મૂવ્ઝ બતાવ્યા છે. ઓવર ડીપ નેકવાળા શૉર્ટ ડ્રેસમાં ઉર્વશી ખૂબ જ સેક્સી લાગી રહી છે. વીડિયો સાથે તેણે લખ્યુ છે, ક્રિસમસનો જાદૂ હવામાં છે. એ ચમકવાની સિઝન છે. તેણે પોતાના ફેન્સને ડિસેમ્બરને યાદગાર બનાવવાની અપીલ કરી છે. જ્યાં અમુક ફેન્સ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે જ્યારે અમુક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. લોકો તેને ભારતીય સંસ્કૃતિ યાદ અપાવી રહ્યા છે. લોકો તેને ઈન્ડિયન કલ્ચરનુ ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા છે. વળી, અમુક લોકો આ વીડિયોને ક્રિકેટર ઋષભ પંચ સાથે જોડીને કમેન્ટ કરી રહ્યા છે.

આ ક્રિકેટરને કરી રહી છે ડેટ

આ ક્રિકેટરને કરી રહી છે ડેટ

ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતના અફેરની ચર્ચા થતી રહે છે. રિપોર્ટસની માનીએ તો વર્ષ 2018માં બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે બાદમાં બંનેનુ બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા. જો કે ઋષભના બર્થડે પર ઉર્વશી રૌતેલાએ તેને ટ્ટવિટર પર બર્થડે વિશ કર્યુ હતુ. વળી, ટી20 વર્લ્ડ કપ દરમિયાન ઉર્વશી રૌતેલા ઋષભ પંત માટે ચીયર કરતી જોવા મળી હતી.

English summary
Urvashi Rautela flaunts her cleavage in bold Video, wish fans Marry christmas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X