ઉર્વશી રૌતેલાની લેટેસ્ટ હોટ તસવીરો તમને કાયલ કરી દેશે
બોલિવૂડની સુંદર અને સુડોળ કાયા ધરાવતી અભિનેત્રીમાં ઉર્વશી રૌતેલા સૌથી ઉપર આવે છે. બોલિવૂડમાં કંઈક ખાસ ઓળખ નહીં બનાવી ચુકેલી ઉર્વશી રૌતેલા હંમેશા ચર્ચામાં રહે છે. બોલિવૂડમાં ઉર્વશી રૌતેલા કોઈ ખાસ હિટ ફિલ્મ નથી આપી શકી પરંતુ તેની સુંદરતાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.
ઉર્વશી અગાઉ કેટલીય ફિલ્મોમાં પોતાના બોલ્ડ સીન્સને લઈ ચર્ચામાં રહી ચૂકી છે. જયારે હેટ સ્ટોરી ફિલ્મો પણ એક્ટ્રેસના હૉટ સીન જોવા મળ્યા છે. ઉર્વશી ફિલ્મોમાં આવતા પહેલા પોતાની સુંદરતાને લઈ દુનિયાભરમાં મશહૂર થઈ ચૂકી છે.
View this post on InstagramA post shared by URVASHI RAUTELA 🇮🇳Actor (@urvashirautela) on
સુંદરતા અને બોલ્ડનેસનું આ કોમ્બિનેશન પહેલા પણ આવી રીતે બોલ્ડ અંદાજમાં આગ લગાવી ચૂક્યું છે. ઉર્વશી પોતાની બિકીની તસવીરો અને બોલ્ડ ફોટોશૂટ દ્વારા સિઝલિંગ અંદાજમાં ફેન્સની સામે લાવતી રહી છે.
જેકલિન ફર્નાન્ડિસે શેર કરી પ્રવાસની સેક્સી તસવીરો, જોતા જ રહી જશો
બોલીવૂડમાં ઉવર્શી રૌતેલા એક એવી અભિનેત્રી છે જેણે કોઇ પણ હીટ ફિલ્મ ના આપ્યા વગર બોલીવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. તે ક્યારેક કોઇ જાણીતા બોલીવૂડ હિરોની પાર્ટીમાં જતી રહે છે તો ક્યારેક સોશ્યલ મીડિયા પર એક ફોટો મૂકીને અનેક લોકોને તેના દિવાના બનાવી છે. વળી ઉર્વર્શી સતત કંઇક નવું કરતી રહે છે.
View this post on InstagramA post shared by URVASHI RAUTELA 🇮🇳Actor (@urvashirautela) on
ઉર્વશી રૌતેલાના કપડાંથી લઇને સ્ટાઇલ તેવી છે કે ભલભલા તેના પરથી પોતાની આંખો હટાવી નથી શકતા. અને આજ કારણ છે કે બોલીવૂડમાં કંઇક ખાસ ફિલ્મો ના કરવા છતાં પણ જ્યાં તે જાય છે કેમેરા તેની પાછળ પાછળ જાય છે. ત્યારે નીચેના ફોટો સ્લાઇડમાં જુઓ જાણીતી હિરોઇન ઉર્વશીની કેટલીક લેટેસ્ટ તસવીરો....

અદાનો તડકો
કામણગારી અદાના તડકા સાથે સ્ટાઇલીશ લૂક આપતી ઉર્વશીએ ભલે કોઇ પણ હિટ ફિલ્મ ના આપી હોય પણ તેના દિવાનાઓનું લિસ્ટ તેની ફિલ્મોના લિસ્ટ કરતા ઘણું લાંબુ છે.

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ
કાતિલ અદાઓની વાત હોય કે બ્યૂટીફૂલ દેખાવાની, બોલિવૂડમાં કેવી રીતે પોતાની એક અલગ ઇમેજ ઊભી કરવી તે આ નવી ઉભરતી અભિનેત્રીએ શીખી લીધું છે.

બોલ્ડ સ્ટાર
લાંબા સમયથી બોલીવૂડમાં કોઇ બોલ્ડ અને બ્યૂટીફૂલ અભિનેત્રીની જગ્યા ખાલી છે. લાગે છે કે ઉર્વશી આ જ જગ્યાને ભરવાની કોશિષ કરી રહી છે. અને તેથી પણ વિશેષ તેને કેમેરા સામે હોટ કેમ દેખાવવું તે સારી રીતે આવડે છે.

બોલ્ડ સીન
હેટ સ્ટોરી 4માં ઉર્વશી રૌતેલાએ કેટલાય બોલ્ડ સીન્સ આપ્યા હતા.

ચોંકાવી દીધા
ઉર્વશી આમ તો બોલ્ડ અવતારમાં જોવા મળી ચૂકી છે પરંતુ હેટ સ્ટોરીમાં તેની બોલ્ડનેસે પણ ચોંકાવી દીધા.

પહાડી હસીના
ઉર્વશીનો જન્મ 25 ફેબ્રુઆરી 1994ના રોજ ઉત્તરાખંડના કોટદ્વારમાં થયો હતો. તેણે ઉત્તરાખંડથી જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો.

15 વર્ષમાં કમાલ
તે હંમેશાથી શોઝબિઝનો ભાગ બનવા ઈચ્છતી હતી. જેણે માત્ર 15 વર્ષની ઉંમથી જ બ્યૂટી પેજેન્ટ કૉન્ટેસ્ટમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું.

ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે ઉર્વશી
ઉર્વશી રૌતેલાએ મોડેલિંગ અને ફેશનની દુનિયાથી ફિલ્મોમાં પગલં ભર્યું. ઉર્વશી પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઓળખાય છે. તેમણે ફિલ્મ સિંહ સાહબ ધી ગ્રેટથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેના નામ પર સનમ રે, હેટ સ્ટોરી 4 અને ગ્રેટ ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મો છે.