ઉર્વશી રૌતેલાનો સેક્સી બિકિની લુક જોઈને ફેન્સને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો
બૉલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાની કમાલની હૉટનેસ હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મોથી લઈને સોશિયલ મીડિયા સુધી તેની હૉટનેસના જલવા જોવા મળે છે. અત્યારે ઉર્વશીનો સેક્સી બિકિની લુક ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તમે પણ આ અંદાજમાં તેને જોઈ લેશો તો તમને પણ પરસેવો છૂટી જશે. જો કે ઉર્વશી હંમેશા પોતાની હૉટનેસથી ફેન્સને પરસેવો છોડાવી દે છે. પછી ભલે તે શરદીની મોસમ જ કેમ ના હોય.

સ્કાઈ કલરની બિકીની
વાત કરીએ તેને અન્ય એક ફોટાની તો તેમાં તેણે સ્કાઈ કલરની ટુ પીસ બિકીની પહેરી છે. આ સાથે તેણે હાથમાં એક રાઉન્ડ હેટ પણ લીધી છે.
સેક્સી વીડિયો
બિકિની સાથે તેણે સન ગ્લાસ અને વાળમાં ફૂલ પણ લગાવ્યુ છે. રેતમાં ઉભી રહીને ઉર્વશી આ ફોટોમાં પોઝ આપતી દેખાઈ રહી છે.
બોલ્ડ અંદાજ
વાસ્તવમાં ઉર્વશીએ માલદીવમાં રજાઓ માણી હતી. આ દરમિયાન તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામથી પોતાના અમુક ફોટા શેર કર્યા હતા જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી.
સેક્સી ફોટો વીડિયો
પોતાના આ લેટેસ્ટ ફોટોથી તે બધાને ખૂબ જ આકર્ષી રહી છે. જો કે ઉર્વશી હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાના હૉટ અને સેક્સી ફોટો વીડિયો શેર કરતી રહે છે.
ફે્ન્સ છે દીવાના
ઈન્સ્ટાગ્રામ પર તેને 23.5 મિલિયન લોકો ફોલો કરે છે. ઉર્વશીના ચાહકો તેના એટલી હદે દીવાના છે કે તેને ગૂગલ પર પણ ખૂબ સર્ચ કરવામાં આવે છે.
|
બૉલિવુડ ડેબ્યુ
તમને જણાવી દઈએ કે રૌતેલાએ બૉલિવુડમાં સિંહ સાહબ ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. તેણે બૉલિવુડની હેટ સ્ટોરી 4, ગ્રાન્ડ મસ્તી, સનમ રે, ભાગ જૉની અને પાગલપંતી જેવી ઘણી ફિલ્મો કરી છે.
જવાની તેરી બિજલી કી તાર હે
ફિલ્મો સાથે ઉર્વશીના આઈટમ નંબર પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. થોડા સમય પહેલા તેનુ એક મ્યૂઝિક આલ્બમ 'જવાની તેરી બિજલી કી તાર હે' રિલીઝ થયુ હતુ.
ટ્રે્ન્ડમાં રહ્યુ ગીત
આ ગીત યુટ્યુબ પર ઘણા દિવસો સુધી ટ્રેન્ડમાં રહ્યુ. પોતાની હૉટનેસથી પણ ઉર્વશી વિજળીના તારના ઝટકા આપતી રહે છે.
સેક્સી વીડિયો
ઉર્વશીનો આ વીડિયો જોઈ ફેન્સ દીવાના બને છે.
આ પણ વાંચોઃ