• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઉર્વશી રૌતેલાનુ ખુલ્લમ ખુલ્લા મડ બાથ, પહેલી વાર આટલી બોલ્ડ ફોટો જોઈને ચોંકી ગયા ફેન્સ

By Desk
|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશાથી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે રોજ કોઈને કોઈ ફોટો શેર કરતી રહે છે. ઉર્વશી રૌતેલા હંમેશાથી પોતાના બોલ્ડ લુક માટે જાણીતી છે. અહીં પણ તે પોતાના બેબાક અંદાજમાં જોવા મળી રહી છે. ઉર્વશી રૌતેલાએ આ વખતે પણ પોતાનો એક એવો ફોટો શેર કર્યો છે જેણે ફેન્સને ચોંકાવી દીધા છે. ઉર્વશી રૌતેલાઓ પોતાના મડ બાથનો એક ફોટો શેર કર્યો છે. ઉર્વશીએ આ સાથે એ પણ જણાવ્યુ છે કે કેવી રીતે તે મડ બાથનો ફાયદો ઉઠાવી રહી છે. મડ બાથમાં ઉર્વશી રૌતેલાને શું ફાયદો થાય છે તેના તેણે ફાયદા પણ જણાવ્યા છે.

'લાલ માટીની લઈ રહી છુ મઝા'

'લાલ માટીની લઈ રહી છુ મઝા'

ઉર્વશી રૌતેલાએ પોતાના આ ફોટા સાથે લખ્યુ છે કે મારુ મનગમતુ મડ બાથ સ્પા મડ થેરેપી ક્લિયોપેટ્રા જૂનુ હતુ. જેને મડ બાથ ગમતુ હતુ. મૉડર્ન ફેન્સમાંથી હું શામેલ છુ. તે આગળ લખે છે કે બલેરિક બીચની લાલ માટીની મઝા લઈ રહી છુ. કહેવાતુ કે રોમન પ્રેમની દેવી આનો કાચની જેમ ઉપયોગ કરતી હતી. આ મિનરલ-રિચ માટી હોય છે જે સ્કિન માટે થેરાપ્યુટિક અને સારી માનવામાં આવે છે.

ઉર્વશીએ ગણાવ્યા મડ બાથના ફાયદા

ઉર્વશીએ ગણાવ્યા મડ બાથના ફાયદા

ઉર્વશીએ આના ફાયદા ગણાવીને કહ્યુ કે ડિટૉક્સિફાઈ કરે છે. અશુદ્ધિઓ બહાર ફેંકી દે છે. ચામડીને મુલાયમ બનાવે છે. સર્ક્લુયલેશન પણ વધારે છે. પીડામાં રાહત આપે છે. ઉર્વશીના ફેન્સ તેના આ ફોટા પર તેજીથી કમેન્ટ કરી રહ્યા છે. કોઈએ પ્રશંસા કરી તો ઘણા લોકોએ ફની કમેન્ટ પર કરી છે.

યુનિક સ્ટાઈલ માટે ચર્ચામાં

યુનિક સ્ટાઈલ માટે ચર્ચામાં

તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા હંમેશાથી પોતાની યુનિક સ્ટાઈલ માટે ચર્ચામાં રહી છે. થોડા દિવસ પહેલા તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જ્યાં તે પેટમાં મુક્કા ખાતી દેખાઈ હતી. ત્યારબાદ ઉર્વશીની હિંમતની પ્રશંસા કરી હતી.

English summary
Urvashi rautela mud bath photo viral on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X