ઉર્વશી રૌતેલાએ સેક્સી ટોપલેસ ફોટો શેર કરી, એકલામાં જુઓ
બોલિવૂડમાં કોઈ મોટી ફિલ્મ નહીં કરી શકનાર ઉર્વશી રૌતેલાને ચર્ચામાં રહેતાં ખુબ જ સારી રીતે આવડે છે. મિસ દિવા-2015 બનેલી ઉત્તરાખંડની આ બ્યૂટીના ખાતામાં હજુ એક પણ સારી ફિલ્મ જમા થઇ નથી. આમ છતાં આ અભિનેત્રી કોઇ ને કોઇ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે.
ઉર્વશી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને તે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર એકાન્ટ પર અવનવા ફોટો અને વિડીયો શેર કરતી રહે છે. તેને હાલમાં પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અતિશય બોલ્ડ તસવીરો શેર કરી છે.
View this post on InstagramA post shared by URVASHI RAUTELA 🇮🇳Actor (@urvashirautela) on
ઉર્વશી રૌતેલાએ સેક્સી ટોપલેસ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટોમાં તે ખુબ જ સેક્સી લાગી રહી છે. તેનો આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
ઈશા ગુપ્તાની લેટેસ્ટ બિકીની ફોટો વાયરલ, એકલામાં જુઓ
ઉર્વશી રૌતેલા અગાઉ કેટલીય ફિલ્મોમાં પોતાના બોલ્ડ સીન્સને લઈ ચર્ચામાં રહી ચૂકી છે. હેટ સ્ટોરી ફિલ્મમાં ઉર્વશી રૌતેલા ઘ્વારા ઘણા હોટ સીન આપવામાં આવ્યા હતા. તે કેટલાય બ્યૂટી કોન્ટેસ્ટમાં ભારતને રિપ્રેઝેન્ટ કરી ચૂકી છે.
View this post on InstagramA post shared by URVASHI RAUTELA 🇮🇳Actor (@urvashirautela) on
ઉર્વશી પોતાની બિકીની તસવીરો અને બોલ્ડ ફોટોશૂટ દ્વારા સિઝલિંગ અંદાજમાં ફેન્સની સામે લાવતી રહી છે. આગળ તસવીરોમાં જુઓ ઉર્વશી રૌતેલાનો હૉટ અંદાજ અને જાણો તેમના વિશે ખાસ વાતો...

અદાનો તડકો
કામણગારી અદાના તડકા સાથે સ્ટાઇલીશ લૂક આપતી ઉર્વશીએ ભલે કોઇ પણ હિટ ફિલ્મ ના આપી હોય પણ તેના દિવાનાઓનું લિસ્ટ તેની ફિલ્મોના લિસ્ટ કરતા ઘણું લાંબુ છે.

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ
કાતિલ અદાઓની વાત હોય કે બ્યૂટીફૂલ દેખાવાની, બોલિવૂડમાં કેવી રીતે પોતાની એક અલગ ઇમેજ ઊભી કરવી તે આ નવી ઉભરતી અભિનેત્રીએ શીખી લીધું છે.

નવી બોલ્ડ સ્ટાર
લાંબા સમયથી બોલીવૂડમાં કોઇ બોલ્ડ અને બ્યૂટીફૂલ અભિનેત્રીની જગ્યા ખાલી છે. લાગે છે કે ઉર્વશી આ જ જગ્યાને ભરવાની કોશિષ કરી રહી છે. અને તેથી પણ વિશેષ તેને કેમેરા સામે હોટ કેમ દેખાવવું તે સારી રીતે આવડે છે.

બોલ્ડ સીન
હેટ સ્ટોરી 4માં ઉર્વશી રૌતેલાએ કેટલાય બોલ્ડ સીન્સ આપ્યા હતા.

ચોંકાવી દીધા
ઉર્વશી આમ તો બોલ્ડ અવતારમાં જોવા મળી ચૂકી છે પરંતુ હેટ સ્ટોરીમાં તેની બોલ્ડનેસે પણ ચોંકાવી દીધા.

પહાડી હસીના
ઉર્વશીનો જન્મ 25 ફેબ્રુઆરી 1994ના રોજ ઉત્તરાખંડના કોટદ્વારમાં થયો હતો. તેણે ઉત્તરાખંડથી જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો.

15 વર્ષમાં કમાલ
તે હંમેશાથી શોઝબિઝનો ભાગ બનવા ઈચ્છતી હતી. જેણે માત્ર 15 વર્ષની ઉંમથી જ બ્યૂટી પેજેન્ટ કૉન્ટેસ્ટમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું.

ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે ઉર્વશી
ઉર્વશી રૌતેલાએ મોડેલિંગ અને ફેશનની દુનિયાથી ફિલ્મોમાં પગલં ભર્યું. ઉર્વશી પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઓળખાય છે. તેમણે ફિલ્મ સિંહ સાહબ ધી ગ્રેટથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેના નામ પર સનમ રે, હેટ સ્ટોરી 4 અને ગ્રેટ ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મો છે.