
વરુણ ધવનની ભત્રીજીનો બોલ્ડ અંદાજ જોઈ પાગલ થયા ફેન્સ, હૉટ ફોટાથી અંજિની ધવને લગાવી આગ!
મુંબઈઃ હાલમાં સ્ટારકિડ્ઝના દોરમાં ફેમસ થવા માટે જરૂરી નથી કે તેણે કોઈ ફિલ્મથી પોતાનુ ડેબ્યુ કર્યુ છે કે નહિ. સોશિયલ મીડિયાના આ સમયમાં સ્ટારકિડ્ઝ એટલા ફેમસ થઈ જાય છે કે તમે અંદાજ પણ ન લગાવી શકો. પછી તે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન હોય કે સંજય કપૂરની દીકરી શનાયા કપૂર. ઘણા વાર સોશિયલ મીડિયા પર પોતાના શાનદાર ફોટા શેર કર્યા બાદ તે ચર્ચામાં આવી જાય છે.

બોલ્ડ અને સેક્સી ફોટા
અત્યારે જે સ્ટારકિડના ફોટા વાયરલ થઈ રહ્યા છે તેને વિશે કદાચ જ કોઈએ પહેલા સાંભળ્યુ હશે. અમે વાત કરી રહ્યા છે સુપરસ્ટાર વરુણ ધવનની ભત્રીજી અંજની ધવનની. અંજની સોશિયલ મીડિયા પર ઘણી વધુ સક્રિય છે અને હાલમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર હંગામો કર્યો છે. સતત પોતાના બોલ્ડ અને સેક્સી ફોટાથી ફેન્સને દીવાના બનાવી રહી છે.

હૉટ ફોટો
હાલમાં જ અમુક ફોટો તેણે ખૂબ શેર કર્યા છે જેમાં તે જીન્સ અને વ્હાઈટ ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે. ફેન્સ તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જો તમે તેના ઈન્સ્ટાગ્રામને જોશો તો નિશ્ચિત જ ઘણા હૉટ ફોટો તમને જોવા મળશે. અંજિની સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે.

ફિલ્મનો હિસ્સો બનશે
સમાચારોની માનીએ તો વરુણ ધવનની ભત્રીજી અંજિની જલ્દી કોઈ ફિલ્મનો હિસ્સો બનશે અને પોતાના કરિયરની શરૂઆત કરશે. જો કે આ અંગે કોઈ પ્રકારનુ અધિકૃત એલાન થયુ નથી અને ધવન પરિવાર તરફથી પણ આ વિશે કોઈ વાત કરવામાં આવી નથી.
બ્રાની સાઈઝ પૂછવા પર ભડકી નાગિન ફેમ સાયંતની ઘોષ - છોકરાઓના પ્રાઈવેટ પાર્ટની સાઈઝ નથી પૂછવામાં આવતી?