• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફીલ્ડ માર્શલ સામ માણેકશાની ભૂમિકામાં વિકી કૌશલ, નવો લુક રિલીઝ

|
Google Oneindia Gujarati News

ગયા વર્ષે જ્યારે ફીલ્ડ માર્શલ સામ માણેકશાની ભૂમિકામાં વિક્કી કૌશલનો પહેલો લુક સામે આવ્યો હતો ત્યારે આપણે સૌ સ્તબ્ધ રહી ગયા હતા અને હવે ક્વિંદંતીના પુષ્ણતિથિના અવસર પર બાયોપિકના નિર્માતાઓએ વિક્કી કૌશલનો એક બીજો લુક રિલીઝ કરી દીધો છે જે તેમને ટ્રિબ્યુટ આપીને સ્ક્રીન પર સામ માણેકશાની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. વિક્કીએ નવા લુકમાં આપણને ફરીથી આશ્ચર્યચક્તિ કરી દીધા છે.

આરએસવીપી મૂવીઝે પોતાના સોશિયલ મીડિયા પર ફીલ્ડ માર્શલને શ્રદ્ધાંજલિ આપીને એક વીડિયો પોસ્ટ કર્યો છે. તે લખે છે, ભારતના ફીલ્ડ માર્શલ સામ માણેકશાને યાદ કરી રહ્યા છે... આ બહુ ખાસ જર્ની થવાની છે.નિર્માતા રોની સ્ક્રૂવાલાએ ફીલ્ડ માર્શલને યાદ કરીને નવો લુક પોસ્ટ કર્યો. નિર્દેશક મેઘના ગુલઝારે પણ તેમને યાદ કર્યા. અભિનેતા વિક્કી કૌશલે પણ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શેર કર્યુ.

અભિનેતા વિક્કી કૌશલ જલ્દી મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત બાયોપિકમાં ફીલ્ડ માર્શલ સામ માણેકાની ભૂમિકા નિભાવશે. ફિલ્મનુ નિર્માણ રૉની સ્ક્રૂવાલા દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સામ માણેકશા ભારતીય સેનાાં ફીલ્ડ માર્શલ ઓફિસર હતા જેમના નેતૃત્વમાં ભારત અને પાકિસ્તાને યુદ્ધ લડ્યુ. ભારતે 1971માં આ યુદ્ધ જીત્યુ પણ હતુ. માર્શલ સામને તેમની દિલેરી માટે ઓળખવામાં આવે છે.

અમિત શાહનો રાહુલ ગાંધી પર પલટવારઃ પાકિસ્તાન-ચીનને ખુશ કરતા નિવેદનો ન આપવા જોઈએઅમિત શાહનો રાહુલ ગાંધી પર પલટવારઃ પાકિસ્તાન-ચીનને ખુશ કરતા નિવેદનો ન આપવા જોઈએ

English summary
Vicky Kaushal new look release as field marshal sam manekshaw
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X