• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: માસ્ક ના પહેર્યુ તો અલગ અલગ ભાષાઓમાં ગાળો સાંભળવી પડશેઃ અક્ષય કુમાર

|

કોરોનાનો કહેર હજુ પણ ચાલુ જ છે. છેલ્લા ત્રણ મહિનાથી ઘણા સ્ટાર્સ લોકોને કોરોના વાયરસથી સાવચેત રહેવાનો મેસેજ આપતા આવી રહ્યા છે. એક વાર ફરીથી આ કડીમાં અક્ષય કુમારનુ નામ શામેલ થઈ ગયુ છે. અક્ષય કુમારનો એક વીડિયો થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો જ્યાં તે એક ફોટોગ્રાફરને માસ્ક પહેરીને કામ કરવા માટે કહે છે. આ વખતનો વીડિયો પણ કંઈક આવો જ છે પરંતુ કહાનીમાં ફેરફાર છે ગાળનો.

અક્ષય કુમારે સતત સરકાર તરફથી આપેલા નિર્દેશોનુ પાલન કરવાનો અનુરોધ કર્યો છે. આ વખતે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ઘણી ભાષામાં લોકો આવે છે અને માસ્ક ન પહેરવા પર કેમેરા સામે ખરુ-ખોટુ બોલતા જોવા મળી રહ્યા છે. જેમ કે તે ઘણી ભાષાઓમાં મૂર્ખ, ગધેડો અને બેવકૂફ બોલી રહ્યા છે.

પછી અક્ષય કુમાર વીડિયોના અંતમાં આવે છે અને બોલે છે કે કોરોના કાળમાં એવુ કરો કે લોકોની ગાળો ના સાંભળવી પડે. ત્યારબાદ અક્ષય કુમાર જણાવે છે કે જો તમે ન ઈચ્છતા હોય તે તમે દરેક ભારતીય ભાષામાં ગાળો ન ખાવ કે કોઈ તમને ખરુ ખોટુ ન સંભળાવે તો ચૂપચાપ માસ્કનો ઉપયોગ કરો. અંતમાં અક્ષય માસ્ક પહેરે છે અને બધાને માસ્ક પહેરવાના નિયમનુ પાલન કરવા માટે કહે છે. ચાલો સ્હેજ પણ રાહ જોયા વિના તમને આ મઝાનો વીડિયો બતાવીએ.

US ડિગ્રી હોલ્ડર ભારતીયો વતનમાં પાછા આવી શોધી રહ્યા છે નોકરી

English summary
Video: Akshay Kumar said do not forget to put your mask
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X