• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સપના ચૌધરીએ બનાવ્યો નવો રેકોર્ડ, 45 કરોડ વખત જોવાયો આ Video

By Staff
|

બિગ બૉસ ફેમ સપના ચૌધરી ફરી એકવાર ચર્ચામાં છે. આ તો બધા જાણે જ છે કે બિગ બૉસ બાદ સપના ચૌધરીની લોકપ્રિયતામાં ભારે વધારો થયો છે. એટલું જ નહિ સપના ચૌધરીના ડાંસને જોવા માટે લાખોની ભીડ લાગે છે. સપના પણ એક લાઈવ શો દ્વારા લાખો રૂપિયા કમાઈ લે છે. પરંતુ શું તમે જાણો છો કે સપના ચૌધરીની લોકપ્રિયતા યૂ ટ્યૂબ પર એક રેકોર્ડ બનાવી ચૂક્યો છે. હરિયાણા હોય કે પંજાબ. બધે જ સપનાના ગીતે ધમાલ મચાવી છે. યૂટ્યૂબ પર સપના ચૌધરીના વીડિયોને કરોડો લોકોએ જોયો છે. આ વખતે તો સપનાએ બધી હદો પાર કરી દીધી છે.

સપના ચૌધરીએ બનાવ્યો નવો રેકોર્ડ

સપના ચૌધરીએ બનાવ્યો નવો રેકોર્ડ

સપના ચૌધરીના સોંગ તેરી આંખો કા યે કાઝલે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં 445 મિલિયન એટલે કે 44 કરોડ 50 લાખ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોમાં સપનાએ બ્લૂ કલરનો સૂટ પહેર્યો છે. આ સોંગની લોકપ્રિયતા ત્યારે સૌથી વધી જ્યારે સપનાએ હિના ખાન સાથે મળી બિગ બૉસ 11માં હંગામો મચાવ્યો હતો. ચાલો આ સોંગ સાથે જુઓ સપના ચૌધરીની સુંદર તસવીરો અને વીડિયો.

કોઈ અપ્સરાથી ઓછી નથી

કોઈ અપ્સરાથી ઓછી નથી

સપના ચૌધરીના ઈન્સ્ટાગ્રામથી આ બધી તસવીરો લેવામાં આવી છે. આ તસવીરોમાં સપના કોઈ અપ્સરાથી ઓછી નથી લાગી રહી.

હંગામાના સમાચાર

હંગામાના સમાચાર

સપના ચૌધરીની લોકપ્રિયતા જ છે કે તેના કાર્યક્રમોમાં હંગામાના અહેવાલો આવતા રહે છે.

સપના ચૌધરીની ડિમાંડ

સપના ચૌધરીની ડિમાંડ

બિગ બૉસ 11 બાદ કમાઈના મામલામાં સપના ચૌધરીની ડિમાંડ વધી ગઈ છે. હવે દરેક સોમાં તે લાખો રૂપિયાની ફી લે છે.

ઈન્ટરનેટ સેંસેશન

ઈન્ટરનેટ સેંસેશન

જ્યારે પણ સપના પરફોર્મન્સ માટે આવે છે તે સ્ટેજ પર આગ લગાવી દે છે. બિગ બૉસથી નીકળ્યા બાદ તે ઈન્ટરનેટ સેંસેશન બની ચૂકી છે.

બિગ બૉસ આવ્યા બાદ

બિગ બૉસ આવ્યા બાદ

પહેલા માત્ર હરિયાણા, દિલ્હી, યુપી અને રાજસ્થાન, પંજાબ સુધી જ સીમિત સપના ચૌધરીનું નામ બિગ બૉસમાં આવ્યા બાદથી સૌકોઈ જાણવા લાગે છે.

અફલાતૂન

અફલાતૂન

સપના ચૌધરીની બલાની ખૂબસૂરત છે. સુંદર એટલી કે બૉલીવુડ એક્ટ્રેસને પણ પાછળ છોડી દે.

અપ્સરાથી ઓછી નથી

અપ્સરાથી ઓછી નથી

સપના ચૌધરીના ઈન્સ્ટાગ્રામથી આ તમામ તસવીરો લેવામા આવી છે. આ તમામ તસવીરોમાં સપના કોઈ અપ્સરાથી ઓછી નથી લાગી રહી.

કૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ

English summary
video of sapna chaudhary hit 44 crore views on youtube
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X