For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં બની છે વૉર્નિંગ : ગુરમીત

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 21 સપ્ટેમ્બર : ફિલ્મ નિર્માતા ગુરમીત સિંહ આજકાલ પોતાની ફિલ્મ વૉર્નિંગના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગુરમીતનું કહેવું છે કે ફિલ્મનું 80 ટકા શૂટિંગ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં થયું છે. કહે છે કે ફિલ્મનું ઘણું બધું શૂટિંગની પાણીની અંદર થયું છે.

warning

ગુરમીતે જણાવ્યું - અમે 80 ટકા ભાગ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ફિલ્માવ્યું છે. ગુરમીત દિગ્દર્શિત વૉર્નિંગ 3ડીના સહ-નિર્માતા સુનીલ લુલા છે. ફિલ્મ સાત મિત્રોની વાર્તા છે. તેમાં યુવા કલાકારો સંતોષ બરમોલા, સુઝાન રોડ્રિગ્સ, વરુણ શર્મા, મંજરી ફડનીસ, જિતિન ગુલાટી, સુમિત સુરી તથા મધુરિમા તુલી નજરે પડશે.

ગુરમીતે જણાવ્યું કે ફિલ્મ માટે કેટલાંક નવા ચહેરાઓની જરૂર હતી. ઑડિશન બાદ અમને નવા કલાકારો મળી ગયાં. વૉર્નિંગ ફિલ્મને 3ડીમાં બનાવવી મોટો પડકાર હતો, પણ એક ફિલ્મકાર તરીકે પોતાને પડકાર આપતા ફિલ્મનું શૂટિંગ 3ડીમાં કરી. આ બહુ મોટી સમસ્યા નહોતી. ફિલ્મના નિર્માતા અનુભવ સિન્હા છે. ફિલ્મ 27મી સપ્ટેમ્બરે રિલીઝ થશે.

English summary
Filmmaker Gurmmeet Singh, who is busy promoting his film "Warning", says 80 percent of the film was shot in the South Pacific Ocean.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X