Video/Pics : ફેમિના માટે Cute પરી બની ગઈ Hot પરિણીતી!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    મુંબઈ, 27 જૂન : એક પછી એક સારી ફિલ્મો આપનાર બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાનો હવે હીરોઇન્સની ટૉપ લીગમાં ઉદય થયો છે. એટલે જ તો દરેક મૅગેઝીન પરિણીતીને પોતાના કવર પેજ ઉપર સ્થાન આપવા તલપાપડ રહે છે.

    આ વખતે ફેમિના મૅગેઝીને હૉટ અને માદક પરિણીતી ચોપરાને પોતાના કવર પેજ ઉપર ચમકાવવાનો નિર્ણય કર્યો છે. પરિણીતી ચોપરા ફેમિના મૅગેઝીનના જુલાઈ અંકના કવર પેજ ઉપર છવાઈ ગયાં છે. પરિણીતીએ નૅચરલ લુક જાણવવા માટે વાળને ઝુકાવ્યાં છે.

    પરિણીતી ચોપરાએ ઇશકઝાદે ફિલ્મ દ્વારા અર્જુન કપૂર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. તેમની તાજેતરમાં રિલીઝ થયેલી મહત્વની ફિલ્મોમાં સુશાંત સિંહ રાજપૂત સાથેની શુદ્ધ દેસી રોમાંસ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની હસી તો ફસી ફિલ્મનો સમાવેશ થાય છે.

    પરિણીતી ચોપરાએ ફેમિના માટે જે ફોટોશૂટ કરાવ્યું, તેમાં તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર લાગે છે. આપ પણ જુઓ તસવીરો અને બિહાઇન્ડ ધ સીન્સ વીડિયો :

    આઈ લાઇક...

    આઈ લાઇક...

    પરિણીતી ચોપરાએ ટ્વીટ કર્યું - આઈ લાઇક માય ન્યુ ફેમિના કવર. વૉટ ડૂ યૂ ગાય્સ થિંક?

    બિહાઇન્ડ ધ સીન્સ...

    બિહાઇન્ડ ધ સીન્સ...

    પરિણીતીએ આ ફોટોશૂટ અંગે વધુ એક ટ્વીટ કરી બિહાઇન્ડ ધ સીન્સ વીડિયો શૅર કર્યો.

    ઑફ-સ્ક્રીન પરિણીતી

    ઑફ-સ્ક્રીન પરિણીતી

    પરિણીતીએ આ વીડિયો શૅર કરી ફૅન્સને તક આપી છે કે તેઓ તેમને ઑફ-સ્ક્રીન પણ જોઈ શકે.

    નમ્ર પરિણીતી

    નમ્ર પરિણીતી

    આ વીડિયો જોઈ બાદ કોઈ પણ કહી શકશે કે પરિણીતી ફેક ઇમેજ સાથ પ્રેટેન્ટિયસ અભિનેત્રી નહીં, પણ સાચે જ હમ્બલ, જોવિયલ અને ટોટલ ફન પર્સન છે.

    રજાની ઉજવણી

    રજાની ઉજવણી

    પરિણીતી ચોપરાએ તાજેતરમાં જ અબુ ધાબી ખાતે રજાની ઉજવણી કરી હતી.

    દાવતે ઇશ્ક

    દાવતે ઇશ્ક

    પરિણીતી ચોપરા હાલમાં દાવતે ઇશ્ક ફિલ્મમાં વ્યસ્ત છે કે જેમાં તેમના હીરો આદિત્ય રૉય કપૂર છે.

    શાનદાર ફિલ્મો

    શાનદાર ફિલ્મો

    પરિણીતી ચોપરાએ ઇશકઝાદે ફિલ્મ દ્વારા અર્જુન કપૂર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. તેમની તાજેતરમાં રિલીઝ થયેલી મહત્વની ફિલ્મોમાં સુશાંત સિંહ રાજપૂત સાથેની શુદ્ધ દેસી રોમાંસ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની હસી તો ફસી ફિલ્મનો સમાવેશ થાય છે.

    જુઓ પરિણીતી ચોપરા સાથે બિહાઇન્ડ ધ સીન્સ

    જુઓ પરિણીતી ચોપરા સાથે બિહાઇન્ડ ધ સીન્સ

    English summary
    Hot Parineeti Chopra gets candid during the photo shoot for Femina Magazine, watch the video of her posing and frolicking around.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more