• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#Video: આ રીતે બની બ્લોકબસ્ટર ફિલ્મ 'દંગલ', જુઓ વીડિયો

By Shachi
|

આમિર ખાનના ફેન્સએ તો 'દંગલ' ક્યારનીય જોઇ લીધી હશે. સમીક્ષકો અને દર્શકો, સૌએ આ ફિલ્મના ખૂબ વખાણ કર્યા છે. આ ફિલ્મને 2016ની બેસ્ટ ફિલ્મ કહેવામાં આવી રહી છે. આમિર ખાન 2 વર્ષ પછી ફિલ્મ લઇને આવ્યા, પરંતુ આ ફિલ્મમાં તેમણે બતાવી આપ્યું કે લોકો તેમને પરફેક્શનિસ્ટ કેમ કહે છે.

ફિલ્મ તમે ભલે જોઇ હોય કે ન જોઇ હોય, ફિલ્મનો આ બિહાઇન્ડ ધ સિન વીડિયો જોવાની તમને ચોક્કસ મજા આવશે. આ વીડિયોમાં તમને જોવા મળશે કે કઇ રીતે આમિર ખાને પંજાબમાં કઇ રીતે શૂટિંગ કર્યું હતું. આમિર ખાનની આ રસપ્રદ સફર જોવાની તમને ચોક્કસ મજા પડશે.

આમિર ખાન સાથે જ ફિલ્મમાં મહાવીર સિંહ ફોગટની પત્નીનો રોલ ભજવી રહેલી સાક્ષી તન્વરે પણ પોતાનો અનુભવ શેર કર્યો છે.

English summary
Watch Aamir Khans Dangal behind the scenes video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X