ગોવિંદાએ ઐશ્વર્યા રાયના ગાલ પર આપી કિસ, જુઓ તસવીરો!

Posted By:
Subscribe to Oneindia News

હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ જઝ્બા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. અને ઐશ્વર્યા પણ આ ફિલ્મથી 5 વર્ષ બાદ રૂપેરી પડદે પાછી ફરીને ખુશ છે. પણ તમે કદી ઐશ્વર્યા રાયને ગોંવિદા એટલે કે ચીચીજી જોડે રોમાન્સ કરતી જોઇએ.

તમને યાદ કરાવી દઉં કે ગોંવિદા અને ઐશ્વર્યા એક સાથે બહુ પહેલા એક ફિલ્મ કરી હતી, જેનું નામ છે અલબેલા. ત્યારે આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને ગોવિંદની જોડી ખૂબ જ ક્યૂટ લાગતી હતી.

 

માનવામાં ના આવતું હોય તો આ ફિલ્મની આ તસવીરો જોઇ લો. જો કે આ ફિલ્મ તો નહતી ચાલી પણ ઐશ્વર્યાના કેરિયરના આ શરૂઆતી દિવસોની આ તસવીરો સાક્ષી છે. તો વાંચો આ રસપ્રદ આર્ટીકલ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

બિહાઇન્ડ ધ સીન
  

બિહાઇન્ડ ધ સીન

આ એ સમય હતો જ્યારે ગોવિંદા એક સુપર સ્ટાર હતા અને ઐશ્વર્યા એક ન્યૂ કમર સુંદર અભિનેત્રી. ત્યારે ફિલ્મ અલબેલાના શૂંટિગની આ તસવીર.

એશ અને ચીચી
  

એશ અને ચીચી

ગોવિંદાને બધા તેના હુલામણા નામ ચીચીથી વધુ ઓળખે છે અને ઐશ્વર્યાને એશ નામથી. ત્યારે આ બન્નેની સિઝલિંગ કેમેસ્ટ્રી આ ફોટોમાં કંઇક આમ જોવા મળે છે.

સો હેપ્પી
  

સો હેપ્પી

ત્યારે આ ફિલ્મ વખતે આ બન્ને જણાએ પાડેલી આ એક તસવીર. જેમાં બન્ને જણા ખુબ જ ખુશ દેખાઇ રહ્યા છે.

ગોવિંદાની કિસ
  
 

ગોવિંદાની કિસ

તો આ ફોટોમાં ગોવિંદા ઐશ્વર્યાની સાથે રોમાન્સ કરી રહ્યા છે અને તેના ગોરા ગાલ પલ કિસ કરી રહ્યા છે.

ગોવિંદા- એશ
  

ગોવિંદા- એશ

તો આ ફિલ્મન અન્ય એક તસવીરમાં બન્ને જણા એકબીજાની સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

એશ-ગોવિંદા
  

એશ-ગોવિંદા

જો કે હવે સમય બદલાયો છે ગોવિંદા એક પાસ્ટ થઇ ગયા છે અને એશ્વર્યા એક સુપર સ્ટાર બની ગઇ છે.

બાથરૂમ સીન
  

બાથરૂમ સીન

ત્યારે ઐશ્વર્યા રાયે બાથરોબ પહેર્યો છે અને ગોવિંદા તેની જોડે આ સીન કરી રહ્યા છે.

રાજાબાબુ
  

રાજાબાબુ

ત્યારે ઐશ્વર્યા અને ગોવિંદા એક ગીતના શૂંટિગ વખતે કેટલીક ક્યૂટ પળો કેમેરામાં કેદ કરી રહ્યા છે.

ઐશ્વર્યા
  

ઐશ્વર્યા

નોંધનીય છે કે આ સમયે ઐશ્વર્યા અને ગોવિંદાની ઉંમરમાં પણ ધણો ફરક હતો તેમ છતાં બન્નેની જોડી સાથે ખૂબ જ ક્યૂટ લાગે છે.

એશના નખરા
  

એશના નખરા

ત્યારે ઐશ્વર્યાના નખરા અને ચીચીની નખરાને મસ્ત રીતે બતાવતો આ ફોટો. જેમાં બન્ને ખૂબ જ ક્યૂટ લાગે છે.

English summary
Aishwarya Rai Bachchan is gearing up for her big release Jazbaa, tomorrow. While the movie is a remake, her fans are all excited to see Aishwarya scorch the silver screen again.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.