• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તો એટલા માટે રણવીર સિંહની થઇ શાહરૂખ ખાનના 'FAN'માં એન્ટ્રી!

|

આમિર ખાન અને શાહરુખ ખાનની તથાકથિત 'મિત્રતા' કેવી છે એ તો ઇન્ડસ્ટ્રીમાં તમામ લોકો સારી રીતે જાણે છે. પરંતુ હવે તો રોજ Love-Hate સંબંધોમાં નવો વળાંક આવતો રહે છે. નહીંતર આમની કદના અભિનેતાઓ આવી રીતે સામસામે આવી જાય.. એ શોભે ખરુ?

જ્યારથી શાહરુખની આવનારી ફિલ્મ ફેનમાં રણવીર સિંહના કેમિયોની વાત આવી છે ત્યારથી દરેક સોશિયલ સાઇટ પર ફેન્સ એ જ વાત પર ચર્ચા કરી રહ્યા છે કે શાહરુખે એવું માત્ર આમિરને કોપી કરવા માટે કર્યું છે.

ranveer singh
આમિરની ફિલ્મ પીકેમાં રણવીર કપૂરે એક એલિયનનો કેમિયો રોલ કર્યો જેની ખૂબ ચર્ચા થઇ, તો શાહરુખને પણ રણવીર કપૂરને ટક્કર આપે તેવા અભિનેતાની જરૂર હતી. અને રણવીરની ટક્કર તો નહીં પણ રણવીર પોપ્યુલારિટીમાં દરેક પ્રકારે રણવીરના બરાબર છે અને એ જ કારણ છે કે શાહરુખની ફિલ્મ FAN માં રણવીર સિંહનો કેમિયો ફાઇનલ થઇ ગયો છે.

જો ફેનની આ ગોસિપને અવોઇડ કરવામાં આવે તો ફિલ્મના નિર્દેશક છે મનીષ શર્મા જેમની સાથે રણવીરે બેંડ બાજા બારાતમાં ડેબ્યૂ કરી અને ત્યાર બાદ લેડીઝ વર્સિઝ રિકી બહલમાં પણ કામ કર્યું. બસ એટલા માટે મનીષના કહેવા પર રણવીર માની ગયા. આમ પણ શાહરુખ ખાનની ફિલ્મ છે, કોઇ સુકામ સુકરવા ના પાડે.

English summary
Ranveer Singh is playing a cameo in Shahrukh Khan starrer Fan. But the story has some more links, it has Aamir Khans Pk and Deepikas ex Ranbir Kapoor in the light.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more