જયારે સુલતાનના સેટ પર શાહરૂખ પહોચ્યા સલમાનને મળવા...
સલમાન ખાનની ફિલ્મ સુલતાનનું પહેલું સોંગ રિલીઝ પહેલા જ ઘણું ચર્ચામાં આવી ગયું છે. હાલમાં શાહરૂખ ખાન પણ સુલતાનના સેટ પણ પહોચીને બધાને સરપ્રાઈઝ કરી દીધા હતા. શાહરૂખ ખાન જયારે સેટ પર પહોચ્યા ત્યારે સલમાન ખાનએ સોંગનું જ શૂટિંગ કરી રહ્યા હતા.
સુલતાન ફિલ્મનું સોંગ પંજાબી તડકાનું શૂટિંગ પહેલા પંજાબમાં જ થવાનું હતું. પરંતુ બાદમાં ફિલ્મની ટીમે મુંબઈની ફિલ્મસીટીમાં જ પંજાબ નું લોકેસન બનાવી દીધું. આ ગીતને ફરાહ ખાન કોરિયોગ્રાફ કરી રહ્યા છે. આ ગીતમાં સલમાન અને અનુષ્કા સાથે બીજા 100 ડાન્સર પણ ડાન્સ કરતા જોવા મળશે.
આ ગીતનું ટાઇટલ છે " બેબી કો બસ પસંદ હૈ " અને આ ગીતને કમ્પોસ કર્યું છે બાદશાહે. આ કોઈ રોમેન્તિક ગીત નહી પરંતુ એક ધૂમ ધડાકાવાળું આઈટમ સોંગ જ હશે. આ ગીતનું શૂટિંગ 10 માર્ચ સુધી છે.
આ ગીતને લઇને સલમાન ખાનના ફેંસ ઘણા જ ઉત્સાહમાં છે. હવે ફરાહ ખાન કોરિયોગ્રાફ કરી રહ્યા છે તો સોંગ ધૂમ ધડાકાવાળું જ હશે. પરંતુ બધાની નજર હશે સલમાન ખાનના સ્પેશિયલ સ્ટેપ પર, જે દરેક ગીતમાં હોઈ છે.
સલમાન-અનુષ્કા ની જોડી
પહેલી વાર સલમાન ખાન અને અનુષ્કા શર્માની જોડી તડકાતા ભડકતા અંદાઝમાં સામે આવી છે. આ સોંગમાં સલમાન ખાને ખુબ જ મેહનત કરી છે.
ફરાહ ખાન
આ ગીતને ફરાહ ખાન કોરિયોગ્રાફ કરી રહ્યા છે. ફરાહ ખાન અને શાહરૂખ ખાન ની જોડી તો બધા જ જોઈ ચુક્યા છે. પરંતુ હવે ફરાહ ખાન અને સલમાનની જોડી પણ જોઈ લો.
બાદશાહ
આ ગીતને કમ્પોસ કર્યું છે બાદશાહે. આ કોઈ રોમેન્તિક ગીત નહી પરંતુ એક ધૂમ ધડાકાવાળું આઈટમ સોંગ જ હશે.
સ્પેશિયલ સ્ટેપ
હવે સલમાન ખાનનું ગીત છે તો તેમાં કોઈને કોઈ સ્પેશિયલ સ્ટેપ જોવા ચોક્કસ મળશે.
ધમાકેદાર સોંગ
સુત્રોનું માન્યે તો આ સોંગમાં તમે નાચ્યા વગર નહી રહી શકો.