For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સની લિયોન શું કરવા આવી હતી અને શું કર્યું

By Desk
|
Google Oneindia Gujarati News

સની લિયોન ભારતમાં ખાલી એક રિયાલીટી શો કરવા આવી હતી. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજુર હતું. સની લિયોન ભારતમાં બિગ બોસ શો કરવા આવી હતી પરંતુ બાદમાં તેને મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ 2 મળી ગઈ.

જિસ્મ 2 ફિલ્મ મળ્યા બાદ સની લિયોન ભારતમાં જ વસી ગઈ. સની લિયોન પોતાની પાછળ ની દુનિયા છોડીને ભારત આવી ગઈ અને બોલિવૂડમાં પોતાની કરિયર ચાલુ કરી દીધું. પરંતુ બોલિવૂડમાં પણ તેને કઈ જ નવું કરવા ના મળ્યું.

સની લિયોન ને એક પછી એક બોલ્ડ ફિલ્મો જ કરતી ગઈ ક્યારેક હલકી ફૂલકી તો ક્યારેક બોલ્ડ. પરંતુ સની લિયોનના વખાણ આજે આખું બોલિવૂડ કરી રહ્યું છે. સલમાન ખાને પણ કહ્યું છે કે સની લિયોન બોલિવૂડની સૌથી મોટી સ્ટાર છે.

પહેલી ફિલ્મ

પહેલી ફિલ્મ

સની લિયોનની પહેલી ફિલ્મ જિસ્મ 2 હતી. જેમાં તેના બોલ્ડ સીનની ભરમાર હતી.

ભટ્ટ કેમ્પ

ભટ્ટ કેમ્પ

જિસ્મ ફિલ્મમાં બસ ખાલી ને ખાલી બોલ્ડ સીન જ કર્યા હતા.

હિરો કોઈ પણ હોઈ

હિરો કોઈ પણ હોઈ

સની લિયોનની ફિલ્મ માં આમ તો હિરોની જરૂર જ નથી પડતી.

મોટા બેનર

મોટા બેનર

સની લિયોન એકતા કપૂર સાથે પણ કામ કરી ચુકી છે પરંતુ નવું કઈ જ કરવા નથી મળ્યું.

નામ ને કર્યું કેશ

નામ ને કર્યું કેશ

એકતા કપૂરે તો સની લિયોન ધ્યાન માં રાખીને ફિલ્મ પણ બનાવી નાખી રાગીની એમએમએસ 2

સોનાની બેબી ડોલ

સોનાની બેબી ડોલ

બોલિવૂડની બોલ્ડ ફિલ્મો માટે સોનાની બેબી ડોલ છે સની લિયોન.

વન નાઈટ સ્ટેન્ડ

વન નાઈટ સ્ટેન્ડ

વન નાઈટ સ્ટેન્ડ ફિલ્મ માં પણ બોલ્ડ સીનની ભરમાર જ છે.

બનાવે છે રેકોર્ડ

બનાવે છે રેકોર્ડ

સની લિયોનએ મસ્તીજાદે ફિલ્મમાં 27 બિકીની પહેરીને રેકોર્ડ બનાવ્યો હતો.

દેસી લૂક

દેસી લૂક

સની લિયોનના દેસી લૂકને પણ બતાવવાનું ભૂલતા નથી.

English summary
Why Sunny leone is only for expose in bollywood movies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X