• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક્શન જૅક્સન ફિલ્મ અંગે એક્સાઇટેડ છે યામી ગૌતમ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 ડિસેમ્બર : યામી ગૌતમે પોતાની આગામી ફિલ્મ એક્શન જૅક્સન અંગે એક્સાઇટેડ છે. યામીએ ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. યામી ગૌતમે ફિલ્મનુ શૂટિંગ શરૂ થતા પોતાની ઉત્સુકતા શૅર કરવા માટે ટ્વિટરની પસંદગી કરી.

યામી ગૌતમે સોમવારે ટ્વિટર પર લખ્યું - એક્શન જૅક્સનનો પહેલો દિવસ... બહુ ઉત્સાહિત છું. પ્રભુ દેવાના દિગ્દર્શન હેઠળ બનનાર આ ફિલ્મમાં અજય દેવગણ, કુણાલ રૉય કપૂર અને સોનાક્ષી સિન્હા પણ છે. એક્સન જૅક્સન આવતા વર્ષે 11મી એપ્રિલે રિલીઝ થનાર છે.

બૉલીવુડમાં વિકી ડોનર જેવી ફિલ્મો દ્વારા શરુઆત કરનાર યામી ગૌતમની આગામી ફિલ્મોમાં હમારા બજાજ અને ટોટલ સિયાપાનો પણ સમાવેશ થાય છે.

English summary
Yami Gautam excited for her forthcoming movie Action Jakson.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X