ટીવીની 6 સંસ્કારી વહુઓ બની ગઈ હૉટ, બિકિની ફોટામાં લગાવી આગ, 2021ના સૌથી બોલ્ડ ફોટા
મુંબઈઃ વર્ષ 2021માં ટીવી શોની દુનિયામાં નાના પડદે તો નહિ પરંતુ રિયલ લાઈફમાં અભિનેત્રીઓએ ઘણી વાર પોતાનો જાદૂ બતાવ્યો છે. વર્ષ 2021માં ટીવીની ઘણી એવી અભિનેત્રીઓ રહી છે જેમણે પોતાની હૉટનેસનો જલવો બતાવ્યો છે. જ્યાં તે પોતાના વેકેશન પર બિકિનીમાં પોતાનો જલવો બતાવવાથી પાછળ નથી હટી. ટીવીની પોતાની સંસ્કારી ઈમેજને છોડીને નિયા શર્મા, રૂબીના દિલેક અને હિના ખાન સાથે ઘણી અભિનેત્રીઓ એવી રહી જે બધી હદો પાર કરતી જોવા મળી.

બિકિની લિસ્ટમાં વર્ષ 2021માં 6 નામ
ઘણી વાર એવુ પણ બન્યુ કે આ બધાને પોતાના સેક્સી બિકિની ફોટાના કારણે ખરાબ રીતે ટ્રોલ પણ થવુ પડ્યુ. પરંતુ આ બધાએ સોશિયલ મીડિયા પર બેક ટુ બેક પોતાના એક નહિ પરંતુ ઘણા બધા હૉટ સેક્સી અને બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા. તમને જણાવી દઈએ કે આ બિકિની લિસ્ટમાં વર્ષ 2021માં જેણે સૌથી વધુ પોતાની અદાથી ઈન્ટરનેટ પર જગ્યા મેળવી છે તેમાં કુલ મળીને 6 એવા નામ છે કે જે સૌથી હૉટ દેખાયા છે.

રશ્મિ દેસાઈનુ સેક્સી અને બોલ્ડ ફોટોશૂટ
રશ્મિ દેસાઈ આ વર્શે સેક્સી અને બોલ્ડ ફોટોશૂટ મામલે સૌથી આગળ રહી છે. બ્રેક લીધા વિના રશ્મિ દેસાઈએ ફરીથી એક વાર પોતાની હૉટનેસ અને સુંદરતાનો જલવો એક વાર નહિ પરંતુ ઘણી વાર બતાવ્યો. જેના પરથી તમે નજર નહિ હટાવી શકો.

શ્રદ્ધા આર્યાનો બિકિની ફોટો
કુંડલી ભાગ્યની શ્રદ્ધા આર્યાએ આ વર્ષે લગ્ન પણ કરી લીધા. પરંતુ એ પહેલા શ્રદ્ધા આર્યાએ પોતાના બિકિની ફોટાથી સનસની મચાવી દીધી હતી. શ્રદ્ધા આર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો જ્યાં એ પિંક કલરની બિગકિની પહેરીને સેક્સી પોઝ આપીને શાવર નીચે નહાતી દેખાઈ રહી છે.

હિના ખાન વેકેશન બિકિની ફોટો
બિગ બૉસ ફેમ હિના ખાન પણ આ મામલે ક્યાં પાછળ રહેતી. હિના ખાને પણ પોતાના વેકેશનના ફોટા શેર કર્યા. કામમાંથી બ્રેક લઈને હિના ખાને આ વર્ષે માલદીવમાં જોરદાર મસ્તી કરી. હિના ખાને બિકિનીમાં પોતાનુ ફિગર બતાવ્યુ અને સાથે જ ઈન્સ્ટાગ્રામ પર ઘણા બધા બોલ્ડ ફોટા શેર કર્યા.

કવિતા કૌશિક બિકિની ક્વીન
બિગ બૉસ 14માં જોવા મળી ચૂકેલી ચંદ્રમુખી ચૌટાલા કવિતા કૌશિક પણ આ મામલે પાછળ નથી રહી. જ્યાં કવિતા કૌશિક બિકિની પહેરીને સેક્સી યોગા કરતી બીચ પર દેખાઈ રહી છે. તેની આ અદા પર ફેન્સ પણ પ્રશંસા કરવાથી પાછળ નથી હટી રહ્યા.

રુબીના દિલેકનો બિકિની અવતાર
બિગ બૉસ 14ની વિજેતા રુબીના દિલેક પણ પાછળ નથી રહી. રુબીના દિલેકે તો જાણે બોલ્ડ અને સેક્સી ફોટાની લાંબી લાઈન લગાવી દીધી. રુબીના દિલેકે બિકિની અંદાજમાં એક વાર ફરીથી ઈન્ટરનેટને સંપૂર્ણપણે ઘાયલ કરી દીધુ. રુબીના દિલેકની આ અદા તમે જોતા જ રહી જશો.

નિયા શર્મા બિકિની
નિયા શર્માને ભલા કોણ ભૂલી શકે છે. એશિયાની સૌથી સેક્સી સ્ટાર નિયા શર્માના તો દરેક ફોટા આ વર્ષે ઈન્ટરનેટ પર સંપૂર્ણપણે છવાયેલા રહ્યા છે. જ્યાં નિયા શર્માની આ અદાએ બધાને ફરીથી કાયલ કરી દીધા. નિયા શર્માએ પણ બિકિનીમાં ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી.