આ 50 તસવીરો જોઈ તમે પણ આલિયાને Cute કહેવાની હિમ્મત નહીં કરો...
મુંબઈ, 2 જુલાઈ : પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક અને સમાજસેવી મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટ હવે મોટી થઈ ગઈ છે. બે વર્ષ અગાઉ જ બૉલીવુડમાં કૅરિયર શરૂ કરનાર અને માત્ર ત્રણ જ અને ત્રણેય સુપરહિટ ફિલ્મો દ્વારા બૉલીવુડમાં છવાઈ જનાર આલિયા ભટ્ટને અત્યાર સુધી સૌ ક્યૂટ ગર્લ કહેતા રહ્યાં છે, પરંતુ આલિયા ભટ્ટે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેઓ તેમને ક્યૂટ કહેનાર પ્રત્યે નફરત કરે છે.
હાલમાં હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત આલિયા ભટ્ટે તાજેતરમાં જ વૉગ મૅગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે અને આ ફોટોશૂટમાં તેમણે ક્યૂટ નહીં, પણ હૉટ અવતાર ધર્યો છે. આલિયાએ એક લીડિંગ ટેબ્લૉઇડને આપેલા ઇંટરવ્યૂમાં સ્પષ્ટ કહ્યુ હતું - મેં સેક્સી ટૅગ હાસલ નથી કર્યો. હું એવા લોકો પ્રત્યે નફરત કરુ છું કે જે લોકો મને ક્યૂટ કહે છે.
એક રીતે જોઇએ, તો આલિયાની વાત પણ સાચી છે. આલિયા ભટ્ટ લાગે છે કે હવે મૅચ્યોર થતા જાય છે. 2012માં માત્ર 19 વર્ષની વયે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર આલિયા ભટ્ટ હવે 21 વર્ષના થઈ ચુક્યાં છે. એટલુ જ નહીં, તેમણે એસઓટીવાય જેવી સુપર હિટ ફિલ્મ સાથે શરુઆત કર્યા બાદ પણ હાઈવે જેવી ગંભીર અને સુપર હિટ તથા 2 સ્ટેટ્સ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મ આપી સફળતાની હૅટ્રિક નોંધાવી છે. આલિયાએ પોતાની ત્રણેય ફિલ્મોમાં બોલ્ડ રોલ કર્યા છે અને બોલ્ડ તથા હૉટ સીન્સ આપ્યાં છે. તેમણે ઑફસ્ક્રીન પણ બોલ્ડ અવતારો ધર્યા છે.
બૉલીવુડમાં આવા મુકામે પહોંચ્યા બાદ પણ લોકો આલિયાને ક્યૂટ જ કહેતા રહે, તો તેઓ કેવી રીતે સહન કરી શકે? ચાલો આપ પણ જુઓ આલિયા ભટ્ટની 50 હૉટ તસવીરો. આ તસવીરો જોયા બાદ આપ પણ આલિયાને ક્યૂટ કહેવાની હિમ્મત નહીં કરી શકો.
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર
Cute આલિયા ભટ્ટના Hot અવતાર