• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઝીન્નત અમાનના હૉટ વીડિયોએ દર્શકોનુ ખેચ્યુ ધ્યાન, જુઓ તેમનો આ સુંદર અંદાજ

By Staff
|

90ના દશકની અભિનેત્રી ઝીન્નત અમાન એ સમયની લોકપ્રિય અભિનેત્રી રહી છે જેણે પોતાના અભિનય અને ગ્લેમરસ અંદાજથી ખૂબ જલવા વિખેર્યા હતા. એક વાર ફરીથી ઝીન્નત અમાનનો સેક્સી અને હૉટ વીડિયો યુટ્યુબ પર છવાયેલો છે. આ વીડિયો તેમની જ ફિલ્મના ગીત સાથે જોડાયેલો છે જેમાં તેમનો હૉટ લુક દર્શકોને જોવા મળ્યો. યુટ્યુબ પર આ સુંદર વીડિયોમાં ઝીન્નત અમાન પોતાના દીલકશ અંદાજથી દરેકને ઈમ્પ્રેસ કરી રહી છે.

હૉટ આઉટફીટ

હૉટ આઉટફીટ

ઝીન્નત અમાનના આ ગીતમાં હૉટ આઉટફીટ પહેર્યા છે અને તેમનો આ ગ્લેમરસ લુક સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ ગીત સત્યમ શિવમ સુંદરમનુ છે. ભોર ભયે પનઘટ પર ગીતમાં પોતાના સુંદર લુકથી દરેકને ઈમ્પ્રેસ કરી રહી છે.

હૉટ અંદાજથી લોકપ્રિય

દર્શકોએ આ ફિલ્મ પણ ખૂબ પસંદ કરી હતી અને તેમનો અંદાજ પણ. આ જ કારણ છે કે ઝીન્નત અમાન આ ફિલ્મ બાદ ઘણી લોકપ્રિય થઈ હતી.

આ પણ વાંચોઃ શાર્લિન ચોપરાએ શેર કર્યો હૉટ વીડિયો, ફેન્સ પણ થયા મદહોશ

પહેલી વાર બોલ્ડ અવતાર

પહેલી વાર બોલ્ડ અવતાર

ઝીન્નત અમાન વિશે કહેવામાં આવે છે કે જ્યારે તેમણે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો તે દરમિયાન અભિનેત્રી ઈન્ડિયન લુકમાં જોવા મળતી હતી પરંતુ તેમણે આ ટ્રેન્ડ બ્રેક કર્યો અને તે પહેલી વાર બોલ્ડ અવતારમાં ફિલ્મોમાં જોવા મળી.

કોઈ ઝીઝક નહિ

કોઈ ઝીઝક નહિ

તે જ્યારે પણ કેમેરા સામે આવી તો તેને કોઈ પણ પ્રકારની ઝીઝક ન થઈ.

બોલિવુડ નવુ નહોતુ

ઝીન્નત અમાન માટે બોલિવુડ નવુ નહોતુ. તે પહેલેથી જ હિંદી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ હતી. વાસ્તવમાં ઝીન્નત અમાનના પિતા અમાનુલ્લાહ ખાન પટકથા લેખક હતા જેમણે યાદગાર ફિલ્મો મુગલ-એ-આઝમ અને પાકીઝા જેવી ફિલ્મોની સ્ક્રીપ્ટ લખી.

પિતાનુ નામ જોડાયલુ

ઝીન્નત પોતાના નામ સાથે પિતાનુ નામ જોડાયલુ છે. જ્યારે તે બહુ જ નાની હતી ત્યારે તેના પિતા આ દુનિયાને અલવિદા કહી દીધુ.

પત્રકાર તરીકે કર્યુ કામ

તમને જણાવી દઈએ કે ફેમિના મેગેઝીન માટે પત્રકાર તરીકે પણ કામ કરી ચૂકી છે.

English summary
zeenat aman sexy and hot video viral on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X