For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS : ઝિદનું પોસ્ટર આઉટ, કરણવીર-બાર્બીનું ઝિદ્દી Liplock

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 21 ઑક્ટોબર : અનુભવ સિન્હા નિર્મિત અને વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શિત ફિલ્મ ઝિદનું પોસ્ટર આઉટ થઈ ગયું છે. ઝિદ ફિલ્મમાં કરણવીર શર્મા અને બાર્બી હાંડા લીડ રોલ કરી રહ્યા છે. ઝિદ આવતા મહીને રિલીઝ થશે.

karanvir-sharma
barbie-handa-1

ઝિદ ફિલ્મ દ્વારા પ્રિયંકા ચોપરાના વધુ એક પિતરાઈ બહેન બૉલીવુડમાં લૉન્ચ થવા જઈ રહ્યા છે. હા જી, બાર્બી હાંડા પ્રિયંકા ચોપરાના બહેન છે કે જેઓ ઝિદ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરવા જઈ રહ્યા છે.

barbie-handa-2
barbie-handa-3

પ્રિયંકા ચોપરાના એક બહેન પરિણીતી ચોપરા ઑલરેડી બૉલીવુડમાં સ્થાપિત અભિનેત્રી છે. જોકે પરિણીતીને પ્રિયંકા જેટલી સફળતા નથી મળી. હવે જોવાનું એ રહેશે કે પ્રિયંકાની વધુ એક બહેન બાર્બી હાંડાને કેવીક સફળતા મળે છે.

બાર્બી હાંડા તેલુગુ ફિલ્મ પ્રેમ ગીમા જનથા નાહીમાં ડેબ્યુ કરી ચુક્યા છે. હવે તેઓ તામિળ કૉમેડી ફિલ્મ નીયાલમ નાલા વરુવદામાં ડેબ્યુ કરવાના છે. આ ફિલ્મમાં બાર્બી એક ખાસ ગીત કરતા નજરે પડશે.

ઝિદ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરવા જઈ રહેલા બાર્બી હાંડા એક તાલીમબદ્ધ ડાન્સર છે. તેમણે પોતાના કૅરિયરમાં મદદ માટે બહેન પ્રિયંકાનો આભાર વ્યક્ત કર્યો. પ્રિયંકા-બાર્બી ડાબર હૅર ઑયલની જાહેરખબરમાં બંને સાથે નજરે પડ્યા હતાં.

બૉલીવુડમાં આવતા પહેલા પ્રિયંકા ચોપરાએ પણ તામિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કિસ્મત અજમાવી હતી. તેમણે સુપર સ્ટાર વિજય સાથે તામિઝન ફિલ્મમાં કામ કર્યુ હતું.

barbie-handa-10
English summary
Zid is Bollywood Movie. Directed by Vivek Agnihotri. Starring Karanvir Sharma and Barbie Handa in the lead roles. There is a liplock between Karanvir Sharma and Barbie Handa in poster.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X