ગુજરાતી ગર્લ અવની મોદીનું નવું ફોટોશૂટ

Posted By:
Subscribe to Oneindia News

ગુજ્જુ ગર્લ અવની મોદીએ હાલમાં કરાવ્યું એક ક્યૂટ ફોટોશૂટ. નોંધનીય છે કે મૂળ ગાંધીનગરની અવનીએ તમિલ ફિલ્મોમાં પોતાના એક્ટિંગના દમ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.

અને સાઉથમાં જ નહીં ગુજરાતમાં પણ અવની મોદીના અનેક ચાહનારાઓ છે. ત્યારે આ ફોટોશૂટમાં અવની તેની ક્યૂટ અદાઓ બતાવી છે. અને આ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો અમે તમારા માટે લાવ્યા છીએ.

તો જુઓ આપણી ગુજરાતી ગર્લ અવની મોદીનું આ ખાસ ફોટોશૂટ આ ફોટોસ્લાઇડરમાં...

ક્યૂટી અવની

આ ફોટોશૂટમાં અવનીનો બબલી અને ક્યૂટ અવતાર જોવા મળ્યો.

બબલી

ક્યૂટ બેબી ફ્રોક અને ટોપમાં અવની મોદી લાગી રહી હતી ક્યૂટ અને બબલી

ઉફ્ફ યે અદા

જો કે પોતાની અદાઓના ઝલવાની કાયલ કરવામાં પણ અવની બિલકુલ પાછળ પડે તેવી નથી

નખારાળી અવની

અદાઓ અને નખરા કરતા તો કોઇ અવનીથી શીખે જરા તેની આ અદાઓ તો જુઓ

બ્યૂટિફુલ અવની

આ ફોટોશૂટમાં નાઇટીમાં માસૂમ અદાઓ બતાવી અવની મોદીએ

અવનીના નવ અવતાર

નવ અલગ અલગ નખરા અને લૂકને ક્યૂટલી બતાવ્યા અવનીએ.

પઢાકું અવની

તો એક અન્ય ફોટોમાં ચશ્મા પહેરી હાથમાં પેન્સિલ લીધેલી અવની કંઇક આમ લાગતી હતી.

ક્યા અદા ક્યા ઝલવે

એટલું જ નહીં અવનીની અદાઓની તો વાત છે કંઇક ખાસ.

કન્ફૂઝ અવની

કન્ફૂઝ છે અવની અને આ કન્ફૂઝન અવની બનાવી રહી છે ક્યૂટ

સ્માઇલ

અવનીની 100 વોલ્ટની સ્માઇલના છે લાખ્ખો દિવાના

મુછે હો તો નથ્થુરામ કી

લાગે છે આ ફોટો પડાવતી વખતે મસ્તીખોર અવનીએ નથ્થુરામની મુછાને યાદ કરી છે.

અવની છે પોતાની દિવાની

માનવામાં નથી આવતું તો આ ફોટો જ જોઇ લો પોતાની તસવીર બતાવી રહી છે અવની આ

ક્યા અદા

કામણગારી અવનીએ બતાવી તેની કામણગારી અદાઓ આ ફોટામાં.

ખયાલો મેં

આ ફોટો જોઇને લાગે છે કે અવની કોઇના વિચારોમાં ખોવાઇ ગઇ છે.

બ્યૂટી, ક્યૂટી અવની

અવનીની સુંદર સ્માઇલ અને આ ક્યૂટ અદાવો કોઇનું પણ મન લેશે જીતી

English summary
Cute Gujarati Girl Avani Modi Latest Photoshoot
Please Wait while comments are loading...