Welcome Purnima Release: હિતેન કુમારની ફિલ્મ વેલકુમ પૂર્ણિમાં થિએયટરમા રિલીઝ થતા દર્શકોનો સારો પ્રતિસાદ
હિતેન કુમાર અભિનિત ગુજરાતી ફિલ્મ 'વેલકમ પૂર્ણિમા' સિનેમા ઘરોમાં ધુમ મચાવી રહી છે. આ ફિલ્મ દર્શકોને ડરાવશે અને હસાવશે પણ સાથે ફૂલ મનોરંજન પુરુ પાડશે. ઋષિલ જોશી દ્વારા નિદ્રેશિત વેલકમ પૂર્ણિમા રોમાંચક ડ્રામા અને થ્રિલર ફિલ્મ છે. ભારત સેવક ફિલ્મ નિર્માતા છે. ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં હિતેન કુમાર અે માનસી રાચ્છ અને હેમ સેવક છે.

વલકમ પૂર્ણિમાંનું ટ્રિઝર પોનોર્મા સ્ટૂડિયો મારફતે સોશિયલ મીડિયા પર લિરીઝ કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ હિતેન કુમારે ફિલ્મનું ટ્રેલ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રિલીઝ કર્યુ હતુ. ત્યારથી દર્શકો ફિલ્મની રાહ જોઇ રહ્યા હતા. ફિલ્મ 25 મે ના રોજ રિલીઝ થતા હિતેન કુમાર માનસી રાચ્છના ચાહકોમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી.
હિલ્મના પ્રમોશન માટે હિતેન કુમાર અને અન્ય કલાકારોએ રાજ્યના મોટા શહેરોમાં તેનુ પ્રમોશન કર્યુ હતુ. આ ફિલ્મના સ્ટારકાસ્ટનું દરેક શહેરોમાં ચાહકોએ આવકાર્યા હતા. ચાહકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ મુલાકાતના હિતેન કુમાર દ્વાર સોશિયલ મીડિાય પર તેના વીડિયો પણ શેર કર્યા હતા.
ફિલ્મના સિનેમા ઘરોમાં આવ્યા બાદ દર્શકોના સારો પર્તિસાદ મળી રહ્યો છે. ગુજરાતી પબ્લીકને કોમેડી થ્રિલર મૂવી પસદ આવી રહી છે. એક અલક પ્રકારના કોમેડી કોન્સેપ્ટ સાથે બનાવામાં આવેલી ફિલ્મને લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
