For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે શાહરૂખ, રિત્વિકના હોલિવુડ ડબલ્સ

|
Google Oneindia Gujarati News

આજે અમે તમને જે તસ્વીરો બતાવીશું તે જોઇને તમારી આંખો ખુલીની ખુલી રહી જશે. કારણ કે આ તસ્વીરોમાં આપણા બોલિવુડના જાણીતા સ્ટાર્સ ડીટ્ટો આ હોલિવુડ સ્ટાર્સ જેવા દેખાય છે.

જો કે આપણા બોલિવૂડને હોલિવૂડની ફિલ્મો, સ્ક્રીપ્ટ કોપી કરવી જૂની આદત છે. પણ આ ફોટો જોઇને તમને લાગશે કે આપણા સ્ટાર્સે હોલિવૂડના સ્ટાર્સના લૂકને પણ દીઠ્ઠો કોપી કર્યો છે. વળી અમુક ફોટામાં તો આપણા બોલિવૂડ સ્ટાર્સ એકદમ હોલિવૂડ સ્ટાર્સની કોપી કે બોડી ડબલ્સ જેવા દેખાય છે.

ત્યારે ચલો તસ્વીરોમાં અમે તમને બતાવીએ શાહરૂખ, આમિર, કેટ, રિત્વિક, પ્રિયંકા હોલિવૂડના ક્યા સ્ટાર્સ જેવા દેખાય છે.

શાહરૂખ vs આર્યન મેન

શાહરૂખ vs આર્યન મેન

હોલિવુડની જાણીતી એક્શન મૂવિ આર્યન મેનના લીડ સ્ટાર રોબર્ટ ડાઉની જૂનિયર અને બોલિવૂડના બાદશાહ શાહરૂખ આ ફોટોમાં ખૂબ જ સમાન દેખાય છે.

આમિર VS હોકઆઇ

આમિર VS હોકઆઇ

આપણા મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન અને હોકઆઇ લાગે છે એકદમ સેમ ટુ સેમ. હોકઆઇ માર્વેલ કોમિક્સનું જ એક ફેમસ કેરેક્ટર છે અને તે એવેંજર્સ અને થોર જેવી હોલિવુડની મૂવીમાં દર્શાવામાં આવ્યું છે.

સંજય દત્ત Vs હલ્ક

સંજય દત્ત Vs હલ્ક

સંજુ બાબાના આ લૂક અને હલ્કના આ ફોટોને જોઇને તમને પણ લાગશે કે બન્નેમાં જે ભારે સમાનતા.

રણવીર Vs લૌકી

રણવીર Vs લૌકી

થોર અને એવેજર્સમાં વિલન તરીકે દેખાડેલ લૌકી આ તસ્વીરમાં આપણા બોલિવૂડના રંગીલા સ્ટાર રણવીર સિંગ જેવો જ લાગે છે ને

રિત્વિક રોશન Vs થોર

રિત્વિક રોશન Vs થોર

આ ફોટામાં બોલિવુડનો ગ્રીક ગોર્ડ રિત્વિક રોશન થોરના આ ગ્રીક ગોર્ડની ડીટ્ટો કોપી લાગે છે ને. જો કદી પણ બોલિવૂડમાં થોર જેવી મૂવી બની તો તે રિત્વિક રોશન વગર બનવી અશક્ય છે.

પ્રિયંકા Vs બ્લેક વિડો

પ્રિયંકા Vs બ્લેક વિડો

બોલિવુડની ખૂબસૂરત હસીના પ્રિયંકા ચોપડા હોલિવુડની બ્લેક વિડો ફેમ સ્કાર્લેટ જોનસન જેવી આ તસ્વીરમાં દેખાય છે. હોલિવુડની મૂવી એવેજર્સમાં સ્કાર્લેટના બ્લેક વિડોના કેરેક્ટને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.

નાના પાટેકર Vs નીક ફુર્રી

નાના પાટેકર Vs નીક ફુર્રી

ના ના ન કરતા નાના. કારણ કે એવજર્સ ફેમ સેમુઅલ એલ જેક્શન છે હોલિવુડના બહુ મોટા સ્ટાર. એવજર્સમાં નિક ફુર્રીના આ પાત્રને પણ ગુસ્સો બહુ આવે છે અને આપણા નાના પાટેકરને પણ.

કેટરીના કેફ Vs મારીયા હીલ

કેટરીના કેફ Vs મારીયા હીલ

બોલિવૂડ સ્ટાર્સ કેટરીના આ તસ્વીરમાં એવજર્સ ફેમ મારિયા હિલ જેવી લાગે છે. આ ફોટા જોઇને કદાચ કેટરીનાને પણ લાગતું હશે કે હોલિવૂડમાં ફરી ટ્રાય કરવા જેવું છે.

સિદ્ઘાર્થ મલ્હૌત્રા Vs કેપ્ટન અમેરિકા

સિદ્ઘાર્થ મલ્હૌત્રા Vs કેપ્ટન અમેરિકા

જો બોલિવૂડમાં કેપ્ટન અમેરિકા જેવી મૂવી બનાવાનું કોઇ ડાયરેક્ટ વિચારતું હોય તો તેમણે સિદ્ધાર્થની ડેટ ફિક્સ કરાવી લેવી જોઇએ. કારણ કે કેપ્ટન અમેરિકાની જેમ સિદ્ધાર્થ પણ લીન બોડી ધરાવે છે.

English summary
Photo Feature - Hollywood Character Lookalike Celebs In Bollywood
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X