• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકી સિંગર-એક્ટ્રેસ સેલેના ગોમેઝની હૉટનેસ જોઈ તમે બની જશો દીવાના

By Staff
|
Google Oneindia Gujarati News

અમેરિકી પૉપ સિંગર સેલેના ગોમેઝ અત્યારે પોતાના હૉટ ફોટો વીડિયો માટે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તમે પણ સેલેનાનો આ લુક જોઈ લેશો તો તમને પણ વિશ્વાસ આવી જશે કે તે કેટલી સુંદર અને હૉટ છે. તેણે શેર કરેલા ફોટો સેલેનાની હૉટનેસ વર્ણવી રહ્યા છે. ખરેખર તમે આ ફોટોને પોતાની નજરથી હટાવી નહિ શકો.

જસ્ટિન બીબર સાથે અફેર

સેલેના ગોમેઝ પોતાની રિલેશનશિપ માટે પણ ઘણી ચર્ચામાં રહે છે. પહેલા ધ વિંક્ડ અને પછી જસ્ટિન બીબર સાથે પોતાના અફેર માટે તે ઘણીવાર સમાચારોમાં છવાયેલી રહે છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ

સેલેના ગોમેઝ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની પોસ્ટને તેના ફેન્સ પણ ઘણી પસંદ કરે છે.

કરોડો રૂપિયા મળે

આ જ કારણ છે કે તેને સોશિયલ મીડિયા પર પોતાના ફોટો અને વીડિયો શેર કરવા માટે કરોડો રૂપિયા મળે છે.

ફોલોઅર્સ મિલિયનમાં

સેલેના ગોમેઝની પોપ્યુલારિટી માત્ર વિદેશોમાં નહિ પરંતુ ભારતમાં પણ ખૂબ જ છે. તેના ગીતોને ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. માત્ર ઈન્સ્ટાગ્રામ પર જ તેના 171 મિલિયન ફોલોઅર્સ છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટ

તમને જણાવી દઈએ કે વર્ષ 2016માં તેણે પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. બેસ્ટ ફ્રેન્ડ ફ્રેંસિયા રેસાએ જ સેલિનાને પોતાની એક કિડની ડોનેટ કરી હતી.

આરોગ્ય માટે સજાગ

સેલેના લૂપસ, ડિપ્રેશન અને એંક્ઝાઈટી જેવી ખતરનાક બિમારી સામે લડી રહી હતી, એટલા માટે પોતાની તબિયતમાં ઘણા ઉતારચડાવ બાદ સેલેના પોતાના આરોગ્ય માટે સજાગ રહે છે અને પોતાની ફિટનેસનુ ધ્યાન રાખે છે.

ફિટનેસ પર ખર્ચ

સમાચારો અનુસાર સેલેના પોતાની ફિટનેસ પર ઘણો ખર્ચ કરે છે. તે પોતાના ટ્રેનરને પ્રતિ કલાક 21 હજાર રૂપિયા આપે છે.

કરિયરની શરૂઆત

સેલેના ગોમેઝનો જન્મ 22 જુલાઈ, 1992માં થયો. તેણે પોતાની કરિયરની શરૂઆત માત્ર સાત વર્ષમાં જ શરૂ કરી દીધી હતી.

મોટા પડદા પર ડેબ્યુ

તેણે બાર્ની એન્ડ ફ્રેન્ડ્યમાં જિયાનાની ભૂમિકા નિભાવી હતી. તેણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યુ છે. હૉલિવુડ ફિલ્મ મોના એન્ડ બીજુસ દ્વારા સેલેનાને મોટા પડદા પર ડેબ્યુ કર્યુ. આજે તે અમેરિકાની જાણીતી પૉપ સિંગર છે.

આ પણ વાંચોઃ પૂનમ પાંડેએ ન્હાતો વીડિયો શેર કરીને અશ્લીલતાની બધી હદો કરી પારઆ પણ વાંચોઃ પૂનમ પાંડેએ ન્હાતો વીડિયો શેર કરીને અશ્લીલતાની બધી હદો કરી પાર

English summary
Americi singer and actress Selena Gomez hotness makes her fans crazy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X