Pics : એંજેલિનાની ટૉપલેસ ફોટોની હરાજી આવતા મહીને
લંડન, 17 એપ્રિલ : હૉલીવુડ અભિનેત્રી એંજેલિના જોલીની એક ટૉપલેસ ફોટોની આવતા મહીને લંડન ખાતે હરાજી કરાશે. આ હરાજી દ્વારા 25000 પાઉન્ડથી લઈ 35000 પાઉન્ડ પ્રાપ્ત થવાની શક્યતા છે. આ તસવીરમાં એંજેલિનાને એક ઘોડા સાથે ટૉપલેસ દર્શાવાયાં છે. તેમાં જોલીએ ઘોડાની લગામ પકડી રાખી છે અને ઘોડાએ જોલીની છાતીએ માથું ટેકવી રાખ્યું છે.
આ ફોટોની બોલી ક્રિસ્ટી ઑક્શન હાઉસમાં વાઇલ્ડ સાઇડ ફોટોગ્રાફી હેઠળ કરવામાં આવશે. આ તસવીર ફોટોગ્રાફર ડેવિડ લાચેપલેએ 2001માં લીધી હતી. આ તસવીર લોકોના આકર્ષણની કેન્દ્ર બની છે. ઉપરાંત એંજેલિના જોલીની વધુ એક તસવીરની પણ હરાજી થશે. તેમાં તેઓ પોતાના પતિ બ્રૅડ પિટ તથા દત્તક બાળકો સાથે ડાઇનિંગ ટેબલે બેઠેલાં છે. આ ફોટોની હરાજીથી 8000થી 12000 પાઉન્ડ મળવાની શક્યતા છે.
એંજેલિના જોલી એક જાણીતાં હૉલીવુડ અભિનેત્રી છે અને દુનિયા ભરમાં તેમના ફૅન્સ છે. જુઓ કેટલીક તસવીરો.

એંજેલિના જોલીની ટૉપલેસ તસવીરની હરાજી થશે
હૉલીવુડ અભિનેત્રી એંજેલિના જોલીની એક ટૉપલેસ ફોટોની આવતા મહીને લંડન ખાતે હરાજી કરાશે. આ હરાજી દ્વારા 25000 પાઉન્ડથી લઈ 35000 પાઉન્ડ પ્રાપ્ત થવાની શક્યતા છે. આ તસવીરમાં એંજેલિનાને એક ઘોડા સાથે ટૉપલેસ દર્શાવાયાં છે. તેમાં જોલીએ ઘોડાની લગામ પકડી રાખી છે અને ઘોડાએ જોલીની છાતીએ માથું ટેકવી રાખ્યું છે.