• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માઇલી સાયરસ પ્રભાવશાળી હસ્તી નથી : સર્વે

|

લૉસ એંજલ્સ, 26 નવેમ્બર : હૉલીવુડ ગાયિકા માઇલી સાયરસ અને ભૂતપૂર્વ બાસ્કેટબૉલ ખેલાડી ડેનિસ રોડમૅન વર્ષ 2013ની સૌથી ઓછી પ્રભાવશાળી હસ્તીઓ તરીકે નૉમિનેટ કરાયાં છે. જીક્યૂ મૅગેઝીન દ્વારા કરવામાં આવેલ એક સર્વેમાં આ બંને પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં સૌથી નીચે રહ્યાં છે.

ફીમેલફર્સ્ટ.કો.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ અમેરિકી મૅગેઝીનના તંત્રીઓએ એવી 25 જાણીતી હસ્તીઓ અને સિતારાઓની યાદી તૈયાર કરી કે જેમના અંગે તેમનું માનવું છે કે સામાન્ય લોકો તેમનાથી પ્રભાવિત નથી. આ યાદીમાં રોડમૅનનું નામ સૌથી ઉપર છે કે જેઓ એક વખતે ઉત્તર કોરિયન નેતા કિમ જોંગ સાથેની પોતાની મૈત્રીના કારણે વિવાદોમાં હતાં.

દરમિયાન ગાયિકા માઇલી સારયસ આ યાદીમાં છઠા સ્થાને છે. થોડાક સમય અગાઉ એક સમારંભમાં ઉત્તેજક તેમજ ભડકાઉ પરફૉર્મન્સ આપવા બદલ સાયરસ વિવાદોમાં સપડાયા હતાં. સૌથી ઓછા પ્રભાવશાળી લોકોની યાદીમાં અભિનેતા વિલ સ્મિથ તથા તેમનો પરિવાર, ગાયક જસ્ટિન બીબર અને અભિનેતા રેયાન રેનૉલ્ડ્સનો પણ સમાવેશ થાય છે.

English summary
Singer Miley Cyrus and former basketball star Dennis Rodman have been named two of the least influential celebrities of 2013 by GQ magazine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more