શું તમે દિપીકાની ફિલ્મ XXXના આ ફોટો જોયા? ના તો જુઓ અહીં

ડમ્પલ બ્યૂટી દિપીકા પાદુકોણને, બોલીવૂડની સાથે જ મારા તમારા જેવા તેના ફેન્સ પણ બહુ જ મિસ કરી રહ્યા છે કારણ કે હાલ બોલીવૂડની આ સુંદર અભિનેત્રી હોલીવૂડની ફિલ્મ XXXના શૂટિંગમાં વ્યસ્ત છે. અને પણ તેમ છતાં દિપીકા પાદુકોણના આ ફિલ્મના સેટ પર પાડેલા કેટલાક ફોટોઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે.

જેમાં દિપીકા પાદુકોણ, આ ફિલ્મના સહકર્મીઓ સાથે મસ્તી અને મઝાનાં મૂડમાં દેખાય છે. અને તે કહેવાની બિલકુલ જરૂર નથી કે દિપીકા પાદુકોણ આ તસવીરો ખૂબ જ સુંદર લાગી રહી છે. ત્યારે જો તમે પણ દિપીકા પાદુકોણની આ મસ્તીઓ જોવા માંગતો હોવ તો ક્લિક કરો નીચેના આ ફોટોસ્લાઇડર પર....

કોણ ડરાવી રહ્યું છે દિપીકાને

કોણ ડરાવી રહ્યું છે દિપીકાને

હોલીવૂડ ફિલ્મ XXX ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેઝમાં રૂબી રોઝ અને દિપીકાને આ કોણ ડરાવી રહ્યું છે??

રણવીરને થશે ઇર્ષા

રણવીરને થશે ઇર્ષા

ચોક્કસથી દિપીકા પાદુકોણ અને વેન ડેઝિલનો આ ફોટો જોઇને રણવીર સિંહને ઇર્ષા થશે કારણ કે જે પ્રેમથી બન્ને સ્ટાર એકબીજાને જોઇ રહ્યા છે તે જોતાનો કોઇ પણ કંઇ દે કે અહીં શું ખિચડી પકાઇ રહી છે?

વી આર કૂલ

વી આર કૂલ

તો ફિલ્મના સેટ પર ઠંડીમાં પણ દિપીકા પાદુકોણ સાથે કૂલ લૂક આપી રહ્યા છે ટોની ઝા અને રૂબી રોઝ.

શૂટિંગ શૂટિંગ

શૂટિંગ શૂટિંગ

તો આ તસવીરમાં દિપીકા પાદુકોણ પોતાની વેનમાંથી નીકળીને ફિલ્મના સેટ તરફ જઇ રહી છે.

દિપીકાનો લૂક

દિપીકાનો લૂક

આ ફિલ્મમાં દિપીકા બ્લેક ડ્રેસ અને કંઇક આવા જ મેકઅપ સાથે એક ફાઇટરના રૂપમાં ફિલ્મના હિરો વેન સાથે જોવા મળશે.

મસ્તી

મસ્તી

જ્યારે પરદેશમાં કોઇ ભારતીય મળી જાય ત્યારે આવા દ્રશ્યો સર્જાય છે. નહીં!

ડાયરેક્ટર સાથે

ડાયરેક્ટર સાથે

તો આ ફિલ્મના ડાયરેક્ટર સાથે દિપીકા પાદુકોણની આ તસવીર છે સુપર સ્વીટ!

ફિટનેસ ફ્રીક

ફિટનેસ ફ્રીક

જો કે આ ફિલ્મ માટે દિપીકા પાદુકોણે ખાસ બોડી રિઝમ કરી પોતાની બોડીને સ્ટ્રોંગ બનાવી છે. અને ત્યાં પણ તે કસરતને નથી ભૂલી.

સેમ્યુઅલ જેક્શન અને ડીપી

સેમ્યુઅલ જેક્શન અને ડીપી

હોલીવૂડના જાણીતા અભિનેતા સેમ્યુઅલ એલ જેક્શન સાથે દિપીકા પાદુકોણની આ ફેન મુવમેન્ટની તસવીર.

ન્યૂ બડ્ડીઝ

ન્યૂ બડ્ડીઝ

એટલું જ નહીં દિપીકા પાદુકોણ અને આ ફિલ્મની બીજી લીડ અભિનેત્રી રૂબીની પણ એકબીજા સાથે સારી મિત્રતા થઇ ગઇ લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X