• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડેમી રોઝે ટૉપલેસ-ન્યૂડ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર મચાવી સનસની

By Staff
|
Google Oneindia Gujarati News

ડેમી રોઝ કે જે એક બ્રિટિશ મૉડલ છે પરંતુ તેની હૉટનેસની ચર્ચા આખી દુનિયામાં ફેમસ છે. પોતાના હૉટ અને સેક્સી ફોટો અને વીડિયો ડેમી રોઝ હંમેશા સમાચારોમાં છવાયેલી રહે છે. આ સાથે તે પોતાના હૉટ અને ન્યૂડ ફોટોશૂટ માટે પણ ચર્ચામાં રહે છે. ડેમી રોઝના ખૂબ જ સેક્સી ફોટો એકવાર ફરીથી ઈન્ટરનેટ પર છવાયેલા છે. આમાં તે પોતાની સેક્સી ફોટો ફ્લૉટ કરતી દેખાઈ રહી છે.

કાતિલ અદાઓ

તમને જણાવી દઈએ કે ડેમી રોઝ અમેરિકાના લાસ વેગાસમાં રહે છે પરંતુ દુનિયાભરમાં ડેમી પોતાના હુસ્નના જલવા વિખેરતી રહે છે પોતાની આ કાતિલ અદાઓ અને સેક્સી ફિગર માટે તે દુનિયાભરમાં ફેમસ છે.

હૉટનેસના દીવાના

તેના ચાહકો તો ડેમીની હૉટનેસના એટલી હદે દીવાના છે કે તેમની એક ઝલક મેળવવા માટે તે તરસે છે. તમે પણ એક વાર ડેમી રોઝને જોઈ લેશો તો તમને પણ પરસેવો છૂટી જશે.

હૉટ અને સેક્સી ફોટો

ડેમી રોઝ હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના હૉટ અને સેક્સી ફોટો શેર કરીને તહેલકો મચાવતી રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સને મદહોશ કરે છે.

ફોલોઅર્સ મિલિયનમાં

ડેમીનુ ઈન્સ્ટાગ્રામ ડેમીના હૉટ સેક્સીથી લઈને ટૉપલેસ અને ન્યૂડ ફોટો વીડિયોથી ભરેલુ પડ્યુ છે. ઈન્સ્ટાગ્રામ પર ડેમી રોઝને 13.3 મિલિયન ફેન્સ ફોલો કરે છે.

ફેન્સને કર્યા મદહોશ

પરંતુ ખાસ વાત એ છે કે ડેમી માત્ર 24 વર્ષની છે પરંતુ આટલી નાની ઉંમરમાં તેણે પોતાની હૉટનેસથી બધાને પોતાના દીવાના બનાવી દીધા છે.

અફલાતૂન ફોટો

ડેમી સોશિયલ મીડિયા પર તેના ફોટો શેર કરી ચર્ચામાં રહે છે.

સેક્સી ફોટો

ડેમી રોઝના સેક્સી ફોટોની તેના ચાહકો આતુરતાથી રાહ જુએ છે.

આ પણ વાંચોઃ કાઈલી જેનરે તોડ્યા હૉટનેસના બધા રેકૉર્ડ, બોલ્ડનેસ જોઈ ઉડી જશે હોશઆ પણ વાંચોઃ કાઈલી જેનરે તોડ્યા હૉટનેસના બધા રેકૉર્ડ, બોલ્ડનેસ જોઈ ઉડી જશે હોશ

English summary
Demi Rose topless and nude photos set fire on instagram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X