• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓરલ સેક્સથી થયુ મને ગળાનું કેન્સર: માઇકલ ડગલસ

|

લંડન, 3 જૂન : 'બેઝિક ઇન્સટિંક્ટ' સ્ટાર માઇકલ ડગલસનું માનવું છે કે તેમને ગળાનું કેન્સર દારુ પીવાથી કે સ્મોકિંગ કરવાથી નહીં પરંતુ ઓરલ સેક્સના કારણે થયું છે. વર્ષ 2010માં પહેલી વાર ડગલસના કેન્સરની જાણ થઇ હતી. તેમને કેન્સર થવાનું કારણ વર્ષોથી તેમની દારુ અને સિગરેટ પીવાની આદતને ગણવામાં આવ્યું હતું.

ગાર્ડિયન સમાચારપત્રના સમાચાર અનુસાર ડગલસે જણાવ્યું કે તેને પહેલા લાગ્યું કે તણાવના કારણે તેને ચોથા ચરણનું કેન્સર થયું પરંતુ હવે તેમને એવું લાગે છે કે ઓરલ સેક્સના કારણે ફેલાતા એચપીવી વિષાણું આના માટે જવાબદાર છે.

michael douglas
જ્યારે ડગલસને પૂછવામાં આવ્યું કે શું તેઓ હવે પોતાના નશા અને ધુમ્રપાનની આદતને લઇને અફસોસ કરે છે તો તેમણે કહ્યું કે 'નહીં વધુ જાણકારી ના આપતા હું બતાવી રહી છું કે આ કેન્સર મને એચપીવી વાયરસથી થયો જે ઓરલ સેક્સ કરવાથી થાય છે.'

કેન્સરની સારવાર માટે ડગલસને આઠ અઠવાડિયા સુધી કીમોથેરાપી અને રેડિયેશનનો સહારો લેવો પડ્યો. ડગલસ છેલ્લા બે વર્ષથી કેન્સરથી મુક્ત છે. તેઓ દર છ મહીનામાં પોતાની શારીરિક તપાસ કરાવે છે.

English summary
A famous hollywood actor Michael Douglas has made the sensational claim that oral sex gave them cancer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more