For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ‘Sex’ વગર જોઈ શકાશે Sex Tape : સેંસર બોર્ડે આપી મંજૂરી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 ઑગસ્ટ : અમેરિકી એડલ્ટ કૉમેડી ફિલ્મ સેક્સ ટેપ હવે ભારતીય દર્શકો પણ જોઈ શકશે, પણ 18 વર્ષ કે તેથી વધુ વયના દર્શકો જ. અગાઉ સેંસર બોર્ડે હૉલીવુડ ફિલ્મ સેક્સ ટેપને તેના અશ્લીલ દૃશ્યોના કારણે સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરી દીધો હતો, પણ હવે કેટલાક વાંધાજકન દૃશ્યો કાપી આ ફિલ્મ રિલીઝ કરવાની મંજૂરી આપી દેવાઈ છે.

મળતી માહિતી મુજબ સેક્સ ટેપ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ જશે. નંદિની સરદેસાઈના નેતૃત્વ હેઠળ સેંસર બોર્ડની રિવાઝિંગ કમિટી સેક્સ ટેપના કેટલાક દૃશ્યો ડિલીટ કર્યા બાદ આ ફિલ્મને એ સર્ટિફિકેટ આપવા માટે સંમત થઈ ગઈ. નંદિની સરદેસાઈએ જણાવ્યું - ફિલ્મમાં ટાઇટલ આવતા પહેલા અનેક નગ્નતાભર્યા વાંધાજનક દૃશ્યો હતા કે જે ચોક્કસ જ યોગ્ય નહોતાં. અમે ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂટર્સને આ સીન્સ કાપવા માટે કહ્યુ હતું.

અમેરિકામાં કૅમરન ડિયાઝ સ્ટારર સેક્સ ટેપ ફિલ્મ જુલાઈ માસમાં જ રિલીઝ થઈ ચુકી હતી, પણ ભારતમાં સેંસર બોર્ડ દ્વારા લીલી ઝંડી ન મળતા આ ફિલ્મ રિલીઝ નહોતી થઈ શકી.

ચાલો આપને બતાવીએ સેક્સ ટેપની તસવીરો અને વિગતો :

જેનો હતો ઇંતેજાર

જેનો હતો ઇંતેજાર

સેક્સ ટેપ શીર્ષક ધરાવતી હૉલીવુડ ફિલ્મનો લોકોને આતુરતાપૂર્વક ઇંતેજાર હતો.

સોની પિક્ચર્સનું નિર્માણ

સોની પિક્ચર્સનું નિર્માણ

સેક્સ ટેપ જાપાની કમ્પનીનો ભાગ સોની પિક્ચર્સ એંટરટેનમેંટનું નિર્માણ છે કે જે ફિલ્મો ઉપરાંત સીરિલયો પણ બનાવે છે.

કૅમરન ડિયાઝ સ્ટૅરર

કૅમરન ડિયાઝ સ્ટૅરર

જેક કસડન દિગ્દર્શિત સેક્સ ટેપ ફિલ્મમાં જેસન સેગેલ અને કૅમરન ડિયાઝ લીડ રોલમાં છે.

અમેરિકામાં રિલીઝ

અમેરિકામાં રિલીઝ

સેક્સ ટેપ હૉલીવુડ ફિલ્મ છે અને તે અમેરિકામાં જુલાઈમાં રિલીઝ થઈ ચુકી છે.

સેંસર બોર્ડને વાંધો

સેંસર બોર્ડને વાંધો

સેંસર બોર્ડે સેક્સ ટેપ ફિલ્મ ભારતમાં રિલીઝ કરવા માટેની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

વધુ પડતી અશ્લીલતા

વધુ પડતી અશ્લીલતા

સેંસર બોર્ડની દલીલ હતી કે કૅમરન ડિયાઝ અભિનીત સેક્સ ટેપ ફિલ્મમાં વધુ પડતી અશ્લીલતા છે.

સોનીના પ્રયત્નો

સોનીના પ્રયત્નો

સેંસર બોર્ડના ઇનકાર અંગે સોની પિક્ચર્સે પુષ્ટિ કરી હતી, પણ આ અંગે કોઈ પણ જાતનો પ્રત્યાઘાત આપવનો ઇનકાર કર્યો હતો અને મંજૂરી માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા હતાં.

એ સર્ટિફિકેટ

એ સર્ટિફિકેટ

પરંતુ અમેરિકી એડલ્ટ કૉમેડી ફિલ્મ સેક્સ ટેપ હવે ભારતીય દર્શકો પણ જોઈ શકશે, પણ 18 વર્ષ કે તેથી વધુ વયના દર્શકો જ.

વાંધાજનક દૃશ્યો કપાશે

વાંધાજનક દૃશ્યો કપાશે

અગાઉ સેંસર બોર્ડે હૉલીવુડ ફિલ્મ સેક્સ ટેપને તેના અશ્લીલ દૃશ્યોના કારણે સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરી દીધો હતો, પણ હવે કેટલાક વાંધાજકન દૃશ્યો કાપી આ ફિલ્મ રિલીઝ કરવાની મંજૂરી આપી દેવાઈ છે.

સેંસર બોર્ડ સંમત

સેંસર બોર્ડ સંમત

નંદિની સરદેસાઈના નેતૃત્વ હેઠળ સેંસર બોર્ડની રિવાઝિંગ કમિટી સેક્સ ટેપના કેટલાક દૃશ્યો ડિલીટ કર્યા બાદ આ ફિલ્મને એ સર્ટિફિકેટ આપવા માટે સંમત થઈ ગઈ.

અનેક વાંધાજનક દૃશ્યો હતાં

અનેક વાંધાજનક દૃશ્યો હતાં

નંદિની સરદેસાઈએ જણાવ્યું - ફિલ્મમાં ટાઇટલ આવતા પહેલા અનેક નગ્નતાભર્યા વાંધાજનક દૃશ્યો હતા કે જે ચોક્કસ જ યોગ્ય નહોતાં. અમે ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂટર્સને આ સીન્સ કાપવા માટે કહ્યુ હતું.

English summary
The revising committee of the Central Board of Film Certification (CBFC) has finally cleared Cameron Diaz-starrer Sex Tape, giving it an A certificate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X