• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કિમ-કૅન્યેએ લાંબા Liplock સાથે કર્યાં લગ્ન, તસવીરો રિલીઝ

|

અમેરિકન રિયલિટી સ્ટાર 33 વર્ષીય કિમ કાર્દશિયન તથા 37 વર્ષીય રૅપ કૅન્યે વેસ્ટ હવે અધિકૃત રીતે પતિ-પત્ની બની ગયાં છે. ગત શનિવારે એટલે કે 24મી મેના રોજ કિમ-કૅન્યે ફ્લોરેંશ શહેરમાં લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં.

સૂત્રોના જણાવ્યા મુજબ લગ્ન બાદ કપલને એક કૉન્ફિડેંશિયલ મૅરેજ લાઇસંસ જારી કરવામાં આવ્યું છે. આ લાઇસંસ મળ્યા બાદ હવે કિમ કાર્દશિયન તથા કૅન્યે વેસ્ટને સરકારી ઑફિસો તેમજ જાહેર સ્થળોએ પબ્લિકલી સામે આવવામાં સંકોચ નહીં થાય.

નોંધનીય છે કે કિમ અને કૅન્યે ઑક્ટોબર-2013 બાદ લગભગ ડોઢ વર્ષથી ડેટિંગ કરતા હતાં. આ દરમિયાન ગત વર્ષે 15મી જૂનના રોજ કિમ કાર્દશિયને એક દીકરીને પણ જન્મ આપ્યો હતો. કૅન્યેના આ પ્રથમ લગ્ન છે, જ્યારે કિમના ત્રીજા. કિમ કાર્દશિયન કૅન્યે વેસ્ટ અગાઉ ક્રિસ હમફ્રાઇસ તેમજ મ્યુઝિક પ્રોડ્યુસર ડૅમોન થૉમસ સાથે લગ્ન કરી ચુક્યાં છે અને તેમના બંને લગ્ન ટુંકમાં જ તુટી ગયા હતાં.

ચાલો જોઇએ કિમ-કૅન્યેના લગ્નની રિલીઝ થયેલી તસવીરો :

કિમ-કૅન્યેના લગ્ન

કિમ-કૅન્યેના લગ્ન

અમેરિકન સ્ટાર કિમ કાર્દશિયન તથા રૅપર કૅન્યે વેસ્ટે ગત શનિવારે લગ્ન કરી લીધાં.

બ્યૂટીફુલ કિમ

બ્યૂટીફુલ કિમ

લગ્નના પહેરવેશમાં કિમ કાર્દશિયન ખૂબ જ બ્યૂટીફુલ જણાતા હતાં.

લાંબુ લિપલૉક

લાંબુ લિપલૉક

લગ્ન કર્યા બાદ કિમ કાર્દશિયન અને કૅન્યે વેસ્ટ વચ્ચે લાંબુ લિપલૉક ચાલ્યુ હતું.

લાંબુ ડેટિંગ

લાંબુ ડેટિંગ

કિમ અને કૅન્યે છેલ્લા ડોઢ વર્ષથી ડેટિંગ કરતા હતાં.

સંતાન પણ છે

સંતાન પણ છે

કૅન્યે વેસ્ટ દ્વારા કિમ કાર્દશિયને ગત વર્ષે સંતાન તરીકે એક દીકરીને પણ જન્મ આપ્યો હતો.

કિમ-કૅન્યેની તસવીરો

કિમ-કૅન્યેની તસવીરો

કિમ-કૅન્યેની તસવીરો

કિમ-કૅન્યેની તસવીરો

કિમ-કૅન્યેની તસવીરો

કિમ-કૅન્યેની તસવીરો

કિમ-કૅન્યેની તસવીરો

કિમ-કૅન્યેની તસવીરો

કિમ-કૅન્યેની તસવીરો

કિમ-કૅન્યેની તસવીરો

કિમ-કૅન્યેની તસવીરો

કિમ-કૅન્યેની તસવીરો

કિમ-કૅન્યેની તસવીરો

કિમ-કૅન્યેની તસવીરો

કિમ-કૅન્યેની તસવીરો

English summary
Finally the first wedding pictures of the much talked about celebrity weddings of this year is out! Yes you read it right! Kim Kardashian and Kanye West's wedding pictures have been released and trust me, the new bride is looking gorgeous and elegant as a princess.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X