ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?
  • search

સેક્સ ડાયેટ છે કિમની કામણગારી કાયાનું રહસ્ય

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    kim kardashian
    મુંબઈ, 17 સપ્ટેમ્બર : કિમ કાર્દશિયન એક એવું નામ છે, જેનું નામ લેતાં જ નજરોની સામે એક એવી કામણગારી કાયાની તસવીર ઉપસી આવે છે, જેને કદાચ ઉપરવાળાએ બહુ નિરાંતે બનાવ્યું હશે.

    બિકિની ગર્લ, હૉટ બેબ, સૌંદર્યની જ મૂર્તિના નામે સમ્બોધાતી કિમ જલ્દીથી પોતાના રહસ્યો નથી ઉઘાડતી, પણ તાજેતરમાં જ તેનું એક ઇંટરવ્યૂ ઇંગ્લિશ ન્યૂઝ પેપરમાં પ્રસિદ્ધ થયું. તેમાં તેણે પોતાની કામણગારી કાયાના રહસ્યો ખોલ્યાં.

    કિમે આ ઇંટરવ્યૂમાં જણાવ્યુ હતું કે સામાન્ય રીતે લોકો મારા ફિગર અંગે સવાલ કરે છે, ત્યારે હું એટલું જણાવવા માંગીશ કે હું કોઈ પણ પ્રકારનું ડાયેટિંગ નથી કરતી, પણ પોતાની જાતને ફિટ રાખવા માટે હું સેક્સ ડાયેટ લઉ છું.

    કિમે જણાવ્યું હતું કે તેણે પોતાના સેક્સ ડાયેટની મદદથી 10 પાઉંડ વજન 10 દિવસમાં ઓછું કર્યું છે. તેણે જણાવ્યું હતું કે સેક્સ કરવાથી ઘણી બધી કેલોરી બર્ન થાય છે. તેથી જે લોકો રિલેશનશિપમાં છે, તેમણે તો જરૂર સેક્સ ડાયેટ લેવું જોઇએ.

    કિમે જણાવ્યું હતું કે તેણે આ ફિગર સેક્સ ડાયેટ કર્યા પછી પામ્યું છે. કિમનું કહેવું છે કે તેણે સામાન્ય વર્કઆઉટની જગ્યાએ સેક્સ કરવું વધુ પસંદ છે. હાલ કિમ પોતાના નવા બૉયફ્રેન્ડ કેન વેસ્ટ સાથે વ્યસ્ત છે. બંનેને દરેક જગ્યાએ સાથે જ જોવાઈ રહ્યાં છે. જોઇે કે કિમની આ ટિપ્સની હૉલીવુડ કે બૉલીવુડમાં શી અસર થાય છે.

    વળી, કિમના આ નિવેદન અંગે આપનો શો અભિપ્રાય છે? પોતાના વિચારો નીચે આપેલ કૉમેંટ બૉક્સમાં લખો.

    English summary
    Kim Kardashian maintains that amazing figure by Sex Diet because she loves inter caurse.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more