• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કિમ કાર્દશિયન ધ ક્વીન ઑફ ટૅબ્લૉઇડ્સ જાહેર

|
Google Oneindia Gujarati News

રિયલિટી ટીવી સ્ટાર કિમ કાર્દશિયન 34મી વખત મૅગેઝીન કવર ગર્લ બન્યા બાદ 2014માં ક્વીન ઑફ ધ ટૅબ્લૉઇડ તરીકે જાહેર કરાયાં છે.

કિમ કાર્દશિયન તાજેતરમાં લવ નામની મૅગેઝીનના કવર ગર્લ તરીકે ફીચર થયા છે અને 2014માં તેઓ 34મી વખત કોઈ મૅગેઝીનના કવર ગર્લ બન્યા છે. તેથી જ તેઓ ક્વીન ઑફ ધ ટૅબ્લૉઇડ્સ બની ગયાં છે.

કિમ કાર્દશિયને કવર ગર્લ બનવાની બાબતમાં બ્રિટનના ડચેસ ઑફ કૅમ્બ્રિજ, કૅટ મિડલ્ટન તથા અભિનેત્રી જેનિફર એનિસ્ટનને માત આપી છે. આ તમામ 23 વખત કવર ગર્લ બની બીજા સ્થાને રહ્યાં છે.

કાર્દશિયન પરિવાર એટલે કે કિમ કાર્દશિયન, કર્ટ્ની કાર્દશિયન, ખ્લોએ કાર્દશિયન, ક્રિસ જેનર, કેંડલ જેનર અને કાઇલી જેનરે મૅગેઝીન કવર ગર્લ બનવાની બાબતમાં 20 ટકો ભાગ હાસલ કર્યો છે. આમ કાર્દશિયન પરિવાર કુલ 54 મૅગેઝીનના કવર ગર્લ બન્યો છો.

દરમિયાન કિમ કાર્દશિયન લવ મૅગેઝીનના કવર ગર્લ તરીકે ફીચર્ડ થયાં છે. તેમણે આની તસવીર ટ્વીટ કરી છે. તેમણે આ ઉપરાંત પણ બીજા ચાર ટ્વીટ કર્યા છે.

English summary
Kim Kardashian has been named as the Queen of the Tabloids, after featuring on 34 of the tabloid magazines covers in 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X