• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂડ બિકીની પહેરી જીમમાં એક્સસાઈઝ કરતી જોવા મળી કિમ કાર્દાશિયન, ફોટોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી!

By Desk
|
Google Oneindia Gujarati News

હોલીવુડ સ્ટાર કિમ કાર્દાશિયન લાંબા સમયથી કાન્યે વેસ્ટને લઈને ચર્ચામાં છે. કિમ કાર્દાશિયન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ માટે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. કિમ કાર્દાશિયનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

કિમ કાર્દાશિયનનો હોટ અવતાર

કિમ કાર્દાશિયનનો હોટ અવતાર

કિમ કાર્દાશિયને હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે હદ કરતા વધુ બોલ્ડ લાગી રહી છે. તેની આ તસવીરો આવતા જ સમગ્ર સોશિયલ મીડિયા પર આગ લાગી છે.

ન્યૂડ બિકીનીમાં પોઝ આપ્યા

ન્યૂડ બિકીનીમાં પોઝ આપ્યા

આ તસવીરોમાં હોલીવુડ સ્ટાર કિમ કાર્દાશિયન જીમમાં જોવા મળી રહી છે. કિમ કાર્દાશિયન ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે. તેની આ તસવીરો જોયા બાદ લોકો તેના દિવાના બની રહ્યા છે.

ફોટોમાં એકદમ હોટ લાગી રહી છે

ફોટોમાં એકદમ હોટ લાગી રહી છે

આ તસવીરોમાં કિમ કાર્દાશિયન એક્સસાઈઝ કરતી જોવા મળી રહી છે. જે ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યી છે.

ન્યૂડ બિકીનીએ ફેન્સને ઘાયલ કર્યા

ન્યૂડ બિકીનીએ ફેન્સને ઘાયલ કર્યા

આ તસવીરોમાં કિમ કાર્દાશિયન ન્યૂડ બિકીની પહેરેલી જોવા મળી રહી છે. જેમાં તે હદ કરતા વધુ હોટ લાગી રહી છે.

કિમે કિલર પોઝ આપ્યા

કિમે કિલર પોઝ આપ્યા

કિમ કાર્દાશિયન જીમમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ તેની આ તસવીરો ખૂબ શેર કરી રહ્યા છે.

કિમ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે

કિમ કાર્દાશિયન ભૂતકાળમાં પણ તેના ફેન્સ માટે બોલ્ડ તસવીરો શેર કરતી રહી છે. આ પહેલા પણ તેના ફોટો ખૂબ જ વાયરલ થયા હતા.

English summary
Kim Kardashian was seen exercising in the gym wearing a nude bikini
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X