• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

18+ ખુબ જ હોટ અંદાઝમાં જોવા મળી કિમ કાર્દશિયન, એકલામાં જુઓ

By Ankit Patel
|

હોલિવુડ મોડલ અને અભિનેત્રી કિમ કાર્દશિયન ભારતમાં પણ ઘણી ફેમસ છે. હાલમાં તેને એક ગુલદસ્તો પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે ખુબ જ હસીન દેખાઈ રહી છે. કિમે આ ફોટોશૂટમાં સફેદ સ્કર્ટ સાથે ટોપને બદલે આખો ગુલદસ્તો જ પહેરી લીધો છે. ફૂલથી ઢંકાયેલી કિમ દરેક લોકોના હોશ ઉડાવી રહી છે. કિમની એવી ઘણીં તસવીરો છે જે તમારા હોશ ઉડાવી દેવા માટે કાફી છે.

આ પણ જુઓ: Oops! : પતિ સાથે ડેટિંગ દરમિયાન ફરી Braless થઈ કિમ કાર્દશિયન!

ફૂલોનો ગુલદસ્તો

ફૂલોનો ગુલદસ્તો

કિમ કાર્દશિયન આ ફોટોમાં ખુબ જ સુંદર લાગી રહી છે, તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યો છે.

રાઝ ખોલ્યો

રાઝ ખોલ્યો

હોલિવુડ મોડલ અને અભિનેત્રી કિમ કાર્દશિયન ઘ્વારા પોતાની ન્યુઝ ફોટો અંગે રાઝ ખોલ્યો છે.

માએ રાજી કરી

માએ રાજી કરી

કિમ કાર્દશિયન ઘ્વારા જણાવવામાં આવ્યું કે પહેલીવાર ન્યૂડ ફોટોશૂટ કરવા માટે તેની માએ તેને રાજી કરી હતી અને આજે આ બધું તેના માટે ખુબ જ સહજ છે.

પહેલીવાર કર્યું ફોટોશૂટ

પહેલીવાર કર્યું ફોટોશૂટ

કિમ કાર્દશિયન ઘ્વારા જણાવવામાં આવ્યું કે પહેલીવાર તેને પ્લેબોય માટે ન્યૂડ ફોટોશૂટ કર્યું હતું

માતાએ સમજાવી

માતાએ સમજાવી

કિમે કહ્યું કે પેહલીવાર તેને બધાની સામે કપડાં કાઢવામાં સંકોચ થઇ રહ્યો હતો, ત્યારે તેની માતાએ તેનો સંકોચ દૂર કર્યો અને તેને ન્યૂડ ફોટો માટે રાજી કરી.

બધું જ સહજ છે

બધું જ સહજ છે

35 વર્ષની આ સેલિબ્રિટી ઘ્વારા જણાવવામાં આવ્યું કે હવે તે કપડાં વગર ક્યાંય પણ ફોટો ખેંચાવવા માટે સહજ છે.

સમય બદલાઈ ગયો

સમય બદલાઈ ગયો

કિમ કાર્દશિયન ઘ્વારા જણાવવામાં આવ્યું કે પ્લેબોયના પહેલા શૂટથી લઈને હાલમાં ઘણો સમય બદલાઈ ગયો છે. મારી માતાએ જ પ્લેબોયમાં કામ કરવા માટે વાત કરી હતી.

આ માટે ફેમસ છે

આ માટે ફેમસ છે

આપને જણાવી દઈએ કે કિમ હંમેશા પોતાની ન્યૂડ ફોટોને કારણે ચર્ચામાં રહે છે. તે સોશ્યિલ મીડિયા પર ઘણી ફોટો પણ શેર કરે છે.

જ્યાં સુધી જીવતી રહીશ

જ્યાં સુધી જીવતી રહીશ

એટલું જ નહીં પરંતુ તેને પોતાના ફેન્સને વચન આપ્યું છે કે જ્યાં સુધી જીવતી રહેશે ત્યાં સુધી ન્યૂડ સેલ્ફી પોસ્ટ કરતી રહેશે.

સફળતા મેળવી

સફળતા મેળવી

કિમે છેલ્લા ઘણા સમયથી ઈન્ટરનેટ પર ઘણી સફળતા મેળવી છે

ખુબ જ હોટ છે કિમ

ખુબ જ હોટ છે કિમ

કિમ કાર્દશિયન ઘણી જ હોટ છે અને દુનિયાભરની મોડલ માટે એક આઇકોન છે. કીમનું સેક્સી ફિગર લોકોને તેની તરફ આકર્ષિત કરે છે.

English summary
Kim Kardashian and her pictures are always top priorities for her fans and now another picture
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X