કિમ કાર્દાશિયન વેસ્ટનું લેટેસ્ટ ફોટો છે સુપર Hot!

Posted By:
Subscribe to Oneindia News

કિમ કાર્દાશિયનને કોણ નથી ઓળખતું. આ રીયાલીટી ટીવી સ્ટાર જ્યારે પણ કોઇ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવે છે ત્યારે તેના પહેલા તમામ રેકોર્ડ તે તોડી નાખે છે. આવું જ કંઇક આ વખતે પણ બન્યું છે કિમે જાણીતા ફેશન મેગેઝિન જીક્યૂ માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે.

Read: Controversial : ખળભળાટ મચાવનાર આ મૅગેઝીન Pics કિમને પણ માત આપી દે...

બે બાળકોની માતા તેવી અને જાણીતા ગાયક કેની વેસ્ટની પત્ની તેવી કિમ કાર્દાશિયને આ ફોટોશૂટમાં ફરી એક વાર તે સાબિત કરી દીધુ છે કે વાત જ્યારે સેકસી લૂક અને હોટનેશની હોય ત્યારે તેનાથી શ્રેષ્ઠ તો કોઇ હોઇ જ ના શકે. ત્યારે કિમ કાર્દાશિયનો આ હોટ ફોટોશૂટની તસવીરો જુઓ અહીં....

કિમ કાર્દાશિયન
  

કિમ કાર્દાશિયન

બ્લેક લેધર જેકેટને કંઇક એ રીતે કિમે કવર કર્યું છે કે ધણું છુપાવવા છતાં ધણું થઇ રહ્યું છે રિવિલ!

બોલ્ડ ગર્લ
  

બોલ્ડ ગર્લ

તો આ ફોટોમાં કિમનો બોલ્ડ અને સેક્સી અંદાજ છે કાતિલ.

કિમ
  

કિમ

સ્લિપિંગ બ્યૂટી સમાન આ ફોટોશૂટમાં કિમના ચહેરા પર પડતી લટો તેની સુંદરતા લગાવે છે ચાર ચાંદ!.

બેડ ગર્લ
  

બેડ ગર્લ

તો આ બોલ્ડ અવતારમાં કિમનો હટકે અંદાજ કંઇક આ રીતે નજરે પડ્યો હતો.

બ્યૂટીફૂલ
  

બ્યૂટીફૂલ

તો આ બ્લેક એન્ડ વાઇટ ફોટોશૂટમાં કિમ અદાઓ હતી કાતિલાના.

કિમ
  

કિમ

તો આ ફોટોશૂટમાં કિમનો બોલ્ડ અંદાજ ભલ ભલાના હોશ ઉડાવે તેવો છે.

English summary
Kim Kardashian West GQ Magazine June 2016 Photoshoot
Please Wait while comments are loading...