કાઈલી જેનરે તોડ્યા હૉટનેસના બધા રેકૉર્ડ, બોલ્ડનેસ જોઈ ઉડી જશે હોશ
અભિનેત્રી અને મૉડલ કાઈલી જેનર હંમેશા પોતાની ભરપૂર હૉટનેસથી બધાનુ દિલ જીતી લે છે. તેની બોલ્ડનેસ જોઈને તો બધાને પરસેવો છૂટી જાય છે, પછી ભલે મોસમ કોઈ પણ હોય. કાઈલી પોતાના આ હૉટ અને બોલ્ડ અવતાર માટે સમાચારોમાં છવાયેલી રહે છે.
કાઈલીકૉસ્મેટિક્સની માલિક
કાઈલી મેકઅપની દુનિયામાં પણ ધમાલ મચાવી રહી છે અને સારી કમાણી કરી રહી છે. તમને જણાવી દઈએ કે કાઈલી કૉસ્મેટિક કંપની કાઈલીકૉસ્મેટિક્સની માલિક છે. કાઈલીકૉસ્મેટિક્સની કમાણી સાથે તે માત્ર 22 વર્ષની ઉંમરે કમાણી મામલે ટૉપ પર છે.
હૉટનેસથી ભરપૂર
કાઈલી પાસે નામ અને ફેમ બંને વસ્તુ છે. તે હૉટનેસ મામલે બધાને મ્હાત આપે છે. સોશિયલ મીડિયા પર તો હંમેશા કાઈલીનો જલવો જળવાઈ રહે છે.
સેક્સી ફોટો અને વીડિયો
તે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના ખૂબ જ સેક્સી ફોટો અને વીડિયો શેર કરીને સનસની મચાવી દે છે. દુનિયાભરમાં કાઈલીને લોકો ચાહે છે.
|
સેક્સી ફોટો
કાઈલી પણ પોતાના સેક્સી અને હૉટનેસથી ભરપૂર ફોટો અને વીડિયો શેર કરીને પોતાના ચાહકોને ખુશ કરી દે છે.
|
કૉસ્મેટિક પ્રોડક્ટ્સ દુનિયાભરમાં ફેમસ
કાઈલી જેનરે વર્ષ 2016માં પોતાની કૉસ્મેટિક કંપની કાઈલીકૉસ્મેટિક્સની શરૂઆત કરી હતી. તેની કૉસ્મેટિક પ્રોડક્ટ્સ દુનિયાભરમાં ફેમસ છે. અહીં સુધી કે હૉલિવુડથી લઈને બૉલિવુડ સ્ટાર્સ પણ કાઈલીના કૉસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે.
|
એક હજારથી વધુ સ્ટોર
કાઈલી પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ પોતાની કૉસ્મેટિક બ્રાંડનો ખૂબ જ પ્રચાર કરે છે. તેની કૉસ્મેટક પ્રોડક્ટના દુનિયાભરમાં એક હજારથી વધુ સ્ટોર છે.
|
પર્સનલ લાઈફ
વાત કરીએ કાઈલીની પર્સનલ લાઈફ તો તે ટીવી સ્ટાર કિમ, કોલ અને કર્ટની કાર્દશિયનની સાવકી બહેન છે.
|
લગ્નજીવન
કાઈલીએ વર્ષ 2017માં ટ્રેવિસ સ્કૉટ સાથે લગ્ન કર્યા. કાઈલી અને સ્કૉટની એક દીકરી પણ છે. કાઈલી અને સ્કૉટ ગયા વર્ષે અલગ થઈ ગયા હતા પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે બંને વચ્ચે અંતર ધીમે ધીમે ઘટી રહ્યુ છે કારણકે હાલમાં જ બંનેને એક ઑસ્કર પાર્ટીમાં સાથે જોવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ શર્લિન ચોપડાની હૉટનેસ જોઈ દંગ રહી જશો, પહેલા નહિ જોયા હોય આવા સેકસી વીડિયો