• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કાઈલી જેનરના લેટેસ્ટ હૉટ વીડિયોએ તોડ્યા હૉટનેસના બધા રેકોર્ડ

By Staff
|

હૉલીવુડની જાણીતી હૉટ સ્ટાર કાઈલી જેનરને ભલા કોણ ના ઓળખતુ હોય. કાઈલી હંમેશા પોતાના હૉટ અને સેક્સી ફોટો વીડિયો માટે ચર્ચામાં રહે છે. તેના હૉટ લુક ઈન્ટરનેટ પર હંમેશા વાયરલ થતા રહે છે. ફેન્સને પણ તેનો આ અંદાજ ખૂબ ગમે છે. તમે પણ કાઈલીનો હૉટ લુક જોઈ લેશો તો તેને ક્યારેય ભૂલી નહિ શકો.

જબરદસ્ત હૉટ

જબરદસ્ત હૉટ

હૉલીવુડ સ્ટાર કાઈલી જેનર પોતની જબરદસ્ત હૉટનેસથી બધાને દીવાના બનાવી દે છે. હંમેશાથી ઈન્ટરનેટ પર તેના વીડિયો આગ લગાવતા રહે છે. હંમેશાની જેમ આ વખતે પણ કાઈલીએ પોતાની હૉટનેસથી તાપમાન ગરમ કરી દીધુ છે.

સેક્સી વીડિયો

કાઈલી હૉલીવુડની એ સ્ટારમાંની એક છે જેની પાસે નામ અને ફેમ બંને છે. તે કમાણીથી લઈને હૉટનેસ મામલે બધાને મ્હાત આપે છે. કમાણી બાબતે પણ કાઈલી દુનિયાભરમાં ધમાલ મચાવી રાખી છે. તે વિશ્વની અમીર મહિલાઓની લિસ્ટમાં ટૉપ નંબરે આવે છે.

હૉટ સેક્સી ફોટો વીડિયો

વળી, સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા વધી રહી છે. કાઈલી ખુદ પણ સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર હંમેશા તેના હૉટ સેક્સી ફોટો વીડિયો શેર કરીને ફેન્સને દીવાના બનાવતી રહે છે.

સેક્સી ફિગર

ઈન્સ્ટાગ્રામ પર જેવો કાઈલી કોઈ પણ ફોટો વીડિયો શેર કરે છે, તેમાં લાઈક અને કમેન્ટનુ ઘોડાપૂર આવી જાય છે. વાસ્તવમાં ફેન્સને તેનો બોલ્ડ લુક ખૂબ જ ગમે છે. કાઈલી તેની સેક્સી ફિગર માટે ફેમસ છે.

બોલ્ડ લુક

તમને જણાવી દઈએ કે કાઈલી જેનર કૉસ્મેટિક કંપની કાઈલી કૉસ્મેટિક્સની માલિક છે. તેની મેકઅપ પ્રોડક્ટ દુનિયાભરમાં વેચવામાં આવે છે. તેની કૉસ્મેટિક પ્રોડક્ટ્સના દુનિયાભરમાં એક હજારથી વધુ સ્ટોર છે. આ મેકઅપ કંપનીની શરૂઆત તેમે 2016માં કરી હતી.

હૉટ વીડિયો

ઈન્સ્ટાગ્રામ પર પણ કાઈલી પોતાની મેકઅપ પ્રોડક્ટ સાથે ફોટો શેર કરીને પોતાની કૉસ્મેટિક બ્રાંડનો ખૂબ જ પ્રચાર કરે છે પરંતુ હાલમાં જ કાઈલીએ પોતાની મેકઅપ કંપનીને અમેરિકાની એક કંપનીને 60 હજાર કરોડ રૂપિયામાં વેચી દીધી.

બિકિની લુક

કાઈલીએ વર્ષ 2017માં ટ્રેવિસ સ્કૉટ સાથે લગ્ન કર્યા પરંતુ ગયા વર્ષે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. ટ્રેવિસ સ્કૉટ અને કાઈલીને એક દીકરી પણ છે. પોતાની દીકરી સાથે કાઈલી ઘણી વાર ફોટો શેર કરતી રહે છે.

આ પણ વાંચોઃ પૂનમ પાંડેએ ન્યૂડ થઈને ન્હાતા કર્યુ જે કામ, તે જોઈને ફેન્સ થયા તરબતરઆ પણ વાંચોઃ પૂનમ પાંડેએ ન્યૂડ થઈને ન્હાતા કર્યુ જે કામ, તે જોઈને ફેન્સ થયા તરબતર

English summary
Kylie Jenner latest hot and sexy photo video set fire on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X