કાઈલી જેનરના લેટેસ્ટ સેક્સી વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ બોલ્ડ લુક
હોલિવુડ મૉડલ અને અભિનેત્રી કાઈલી જેનર પોતાના બોલ્ડ હૉટ લુક માટે ઓળખાય છે. ઘણી વાર ઈન્ટરનેટ પર કાઈલી જેનરનો બોલ્ડ અને સેક્સી લુક વાયરલ થતો રહે છે. એક વાર ફરીથી કાઈલી જેનરનો સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયો
હોલિવુડ સ્ટાર અને મૉડલ કાઈલી જેનર પોતાના બોલ્ડ અને સેક્સી ફિગર માટે જાણીતી છે. વાયરલ વીડિયોમા કાઈલી જેનર કૉપર કલરના સેક્સી ગાઉનમાં જોવા મળી રહી છે.
ગજબની સેક્સી
કાઈલી જેનર કૉપર સેક્સી ક્લીવેજવાળા ગાઉનમાં ગજબની સેક્સી લાગી રહી છે. તેના આ બોલ્ડ લુકને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ મોનાલિસાનુ હૉટેસ્ટ ભોજપુરી સોંગ વાયરલ, જુઓ બીજા હૉટ વીડિયોઝ
ન્યૂડ મેકઅપ
કાઈલી જેનરના સેક્સી વીડિયોની વાત કરીએ તો કાઈલી જેનર અફલાતૂન લાગી રહી છે. કાઈલી જેનરે ન્યૂડ મેકઅપ કેરી કર્યો છે.
|
સેક્સી લેગ્ઝ
આ ફોટામાં કાઈલી જેનરના સેક્સી લેગ્ઝ જોવા મળી રહ્યા છે. કાઈલીના બોલ્ડ લુકને તેના ફેન્સ ખૂબ પસંદ કરે છે.
|
સેક્સી ક્લીવેજ
ન્યૂડ મેકઅપ અને સેક્સી ક્લીવેજવાળા આ લુકથી કાઈલી કહેર વરસાવી રહી છે. તેના આ બોલ્ડ લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
|
બોલ્ડ લુક વાયરલ
કાઈલી જેનર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ રહે છે. ઘણીવાર ઈન્ટરનેટ પર કાઈલીનો બોલ્ડ લુક વાયરલ થતો રહે છે.

બિકિની ફોટો
કાઈલી જેનરનુ ઈન્સ્ટાગ્રામ તેના સેક્સી ફોટો અને વીડિયોથી ભરેલુ છે. કાઈલી જેનર ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની બિકિની ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. કાઈલીના ફેન્સને તેનો આ લુક ઘણો ગમે છે.

વિશ્વની અમીર મહિલાઓની લિસ્ટમાં ટૉપ
કાઈલી જેનર મૉડલની સાથે સાથે વિશ્વની અમીર મહિલાઓની લિસ્ટમાં ટૉપ નંબરે આવે છે. ફોર્બ્ઝ 2019ની લિસ્ટમાં કાઈલી જેનર 2 નંબર પર હતી. કાઈલી જેનરની ખુદની મેકઅપ બ્રાંડ છે. વળી, કાઈલીએ અમેરિકાની એક મેકઅપ બ્રાંડને પોતાની કંપનીના 51 શેર 60 હજાર કરોડમાં વેચી દીધા છે.

સેક્સી અદાઓ
કાઈલી જેનર તેના સેક્સી અદાઓથી તેના ફેન્સને ઘાયલ કરતી રહે છે.

અફલાતૂન
કાઈલી બ્લેક બિકીનીમાં અફલાતૂન લાગી રહી છે. સાથે તેણે ન્યૂડ મેકઅપ કેરી કર્યો છે.