
કાઈલી જેનરનો સેક્સી અવતાર જોઈ ફેન્સ થયા પાણીપાણી
હૉલીવુડ સ્ટાર કાઈલી જેનરનો બોલ્ડ લુક ઈન્ટરનેટ પર વાયરલ થતો રહે છે. એકવાર ફરીથી કાઈલી જેનરનો સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કાઈલી જેનર સેક્સી ગાઉનમાં જોવા મળી રહી છે. તેના આ બોલ્ડ લુકને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કાઈલી જેનરના સેક્સી વીડિયોની વાત કરીએ તો વાયરલ વીડિયોમાં કાઈલી જેનર કૉપર કલરના સેક્સી ગાઉનમાં જોવા મળી રહી છે.
ન્યૂડ મેકઅપ
સેક્સી સ્લિટ ગાઉનમાં કાઈલી જેનર ગજબની સેક્સી લાગી રહી છે. કૉપર કલરના સેક્સી ગાઉન સાથે કાઈલી જેનરે ન્યૂડ મેકઅપ કેરી કર્યો છે.
|
સેક્સી લુક
ન્યૂડ મેકઅપમાં કાઈલી જેનર ગજબની સેક્સી લાગી રહી છે. તેનો આ સેક્સી લુકવાળો વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.
સેક્સી વીડિયો
આ પહેલા પણ ઘણી વાર કાઈલી જેનરનો સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ચૂક્યો છે.
|
સોશિયલ મીડિયા પર સક્રિય
કાઈલી જેનર સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. ઘણીવાર ઈન્ટરનેટ પર કાઈલી જેનરનો બોલ્ડ લુક વાયરલ થતો રહે છે.
|
સેક્સી વીડિયો
કાઈલી જેનર ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના સેક્સી ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. કાઈલીના ફેન્સ તેના બોલ્ડ લુકને ખૂબ પસંદ કરે છે.
બિકિની લુક
સોશિયલ મીડયા પર કાઈલી જેનર બિકિની લુકને ફેન્સ ખૂબ પસંદ કરે છે. કાઈલી જેનર તેની ખાસ ફિગર માટે જાણીતી છે.
|
જાણીતી અભિનેત્રી
કાઈલી જેનર હૉલીવુડની જાણીતી અભિનેત્રી છે. કાઈલી જેનર વિશ્વની અમીર મહિલાઓની લિસ્ટમાં ટૉપ નંબરે આવે છે.
|
ફોર્બ્ઝની યાદીમાં નંબર 2
કાઈલી ફૉર્બ્ઝની લિસ્ટમાં નંબર 2 પર રહી ચૂકી છે. હાલમાં જ કાઈલી જેનરે પોતાની મેકઅપ કંપની અમેરિકાની એક કંપનીને 60 હજાર કરોડ રૂપિયામાં વેચી દીધી છે.
|
લાખો ફોલોઅર્સ
કાઈલી જેનરના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે જે તેના હૉટ અને બોલ્ડ લુક પાછળ દીવાના છે.
આ પણ વાંચોઃ Mia Khalifaનો સેક્સી વીડિયો જોતજોતામાં વાયરલ થયો, જોતા જ રહી જશો