
કાઈલી જેનરના સેક્સી વીડિયોથી લોકો બની રહ્યા છે દીવાના
હૉલિવુડ સ્ટાર કાઈલી જેનર વિશ્વની અમીર મહિલાઓની યાદીમાં નંબર 1 પર આવે છે. કાઈલી જેનર પોતાના સેક્સી અને બોલ્ડ લુક માટે ઓળખાય છે. ઘણીવાર ઈન્ટરનેટ પર કાઈલીના સેક્સી ફિગરના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. એક વાર ફરીથી કાઈલી જેનરનો સેક્સી લુક ફેન્સને દીવાના બનાવી રહ્યો છે.

સેક્સી અદાઓ
કાઈલી પોતાના સેક્સી ફિગર માટે જાણીતી છે હાલમાં જ તેને વધુ એક સેક્સી વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જુઓ નીચે.

બોલ્ડ લુક
વાયરલ વીડિયોમાં કાઈલી જેનર કૉપર કલરના સેક્સી ગાઉનમાં જોવા મળી રહી છે. તેનો આ બોલ્ડ લુક ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Kendall Jennerનો હૉટ બિકિની વીડિયો વાયરલ, એકલા જ જોજો

ગજબની સેક્સી
કાઈલી જેનરના સેક્સી વીડિયોની વાત કરીએ તો વીડિયોમાં કાઈલી જેનર કૉપર ગાઉનમાં દેખાઈ રહી છે. સેક્સી સ્લિટ ગાઉન અને ન્યૂડ મેકઅપમાં કાઈલી જેનર ગજબની સેક્સી લાગી રહી છે. તેના આ બોલ્ડ અને હોટ અવતારથી સોશિયલ મીડિયા પર સનસની ફેલાઈ છે.
કાતિલ અદા
કાઈલીનો આ વીડિયો ઘણો જૂનો છે પરંતુ હાલમાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. કાઈલીના ફેન્સ તેની આ કાતિલ અદાને ખૂબ પસંદ કરી રહ્યા છે.
પોતાની કોસ્મેટિક કંપની
તમને જણાવી દઈએ કે કાઈલી જેનર હાલમાં પોતાની કોસ્મેટિક કંપની માટે ઘણી ચર્ચામાં છે. વાસ્તવમાં સમાચારો આવી રહ્યા છે કે કાઈલી પોતાની મેકઅપ બ્રાંડનો 51 ટકા ભાગીદારી વેચી શકે છે.
|
એક ટકાથી વધુ રેવન્યુ ગ્રોથ
22 વર્ષની કાઈલીએ પોતાની કંપનીને 60 કરૉડ ડૉલરમાં ન્યૂયોર્કની મેકઅપ બ્રાંડ કોટીને વેચવાનો નિર્ણય કર્યો છે. વળી, કોટી કંપનીનુ કહેવુ છે કે આ પાર્ટનરશિપથી આગામી ત્રણ વર્ષમાં એક ટકાથી વધુ રેવન્યુ ગ્રોથ થઈ શકે છે.

વિશ્વની સૌથી નાની ઉંમરની અબજપતિ
તમને જણાવી દઈએ કે કાઈલી વિશ્વની સૌથી નાની ઉંમરની અબજપતિ છે. ફોર્બ્ઝ 2018ની લિસ્ટમાં તેનુ નામ નંબર 1 પર હતુ તો વર્ષ 2019માં તે બીજા નંબરે હતી.

બોલ્ડ અને સેક્સી લુક
કાઈલી જેનર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઘણીવાર ઈન્ટરનેટ પર કાઈલીનો બોલ્ડ અને સેક્સી લુક વાયરલ રહે છે.

ઈન્સ્ટાગ્રામ
કાઈલીનુ ઈન્સ્ટાગ્રામ તેના સેક્સી ફોટો અને વીડિયોથી ભરેલુ છે.