• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જેનિફર લૉરેંસ અને કેટ અપ્ટૉનની Nude તસવીરોનું Exhibition યોજાશે!!

|

એક વેબ હૅકરે અમેરિકન મૉડેલ-એક્ટ્રેસ જેનિફર લૉરેંસ તથા કેટ અપ્ટૉનની ન્યુડ તસવીર હૅક કરી ઇંટરેનેટ પર નાંખી દીધી. ઈઑનલાઇન.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ Cory Allen Contemporary Art (સીએસીએ)એ જાહેરાત કરી છે કે હૉલીવુડ અભિનેત્રીઓ જેનિફર-કેટની ન્યુડ તસવીરોનો ફીયર ગૂગલ કૅમ્પિયન XVALAમાં સમાવેશ કરવામાં આવશે.

મળતી માહિતી ચિત્રકારો આ ન્યુડ તસવીરોને કૅનવાસ પર બનાવી તેમાં રંગો ભરશે. સીએસીએએ અગાઉ પણ હૉલીવુડ અભિનેત્રીઓની તસવીરોનો આવી જ રીતે ઉપયોગ કર્યો છે. હાલ તો ન્યુડ ફોટો ઇંટરનેટ પર વાયરલ થયા બાદ દેશના ખૂણે-ખૂણે લોકોએ આ તસવીરો જોઈ લીધી છે. ઇંટરનેટ પર અપલૉડેડ આ તસવીરોએ બૉલીવુડથી લઈ હૉલીવુડ સુધી સનસનાટી મચાવી નાંખી છે.

ચાલો સ્લાઇડર પર ક્લિક કરો અને જુઓ ઇંટરનેટ પર વાયરલ થયેલી કેટ અપ્ટૉન તથા જેનિફર લૉરેંસની તસવીરો :

જેનિફર લૉરેંસ

જેનિફર લૉરેંસ

જેનિફર લૉરેંસની ન્યુડ તસવીર એક હૅકરે હૅક કરી લીધી.

ન્યુડ લૉરેંસ

ન્યુડ લૉરેંસ

લૉરેંસની ન્યુડ તસવીર વાયરલ થઈ ચુકી છે.

ઇંટરનેટ પર

ઇંટરનેટ પર

જેનિફરની ન્યુડ તસવીર હૅકરે ઇંટરનેટ પર અપલૉડ કરી નાંખી.

હૉટ જેનિફર

હૉટ જેનિફર

અમેરિકન મૉડેલ જેનિફરે હૉટ ફોટોશૂટ કરાવ્યુ.

હૉલીવુડ અભિનેત્રી

હૉલીવુડ અભિનેત્રી

જેનિફર સુપર મૉડેલ જ નહીં, પણ હૉલીવુડ અભિનેત્રી પણ છે.

લોકપ્રિય અભિનેત્રી

લોકપ્રિય અભિનેત્રી

જેનિફર લૉરેંસ હૉલીવુડના લોકપ્રિય અભિનેત્રી છે.

અંગત પળોની તસવીર

અંગત પળોની તસવીર

જેનિફરની અંગત પળોની તસવીરો પણ ઇંટરનેટ પર વાયરલ થઈ છે.

જેનિફર

જેનિફર

પલળેલા વાળોની સેક્સી અદામાં જેનિફર લૉરેંસ.

કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન પણ અમેરિકન સુપરમૉડેલ છે.

રેડ કારપેટ

રેડ કારપેટ

કેટ અપ્ટૉનનો રેડ કારપેટ જલવો હંમેશા રહે છે.

અભિનેત્રી

અભિનેત્રી

કેટ હૉલીવુડ ફિલ્મોના સુંદર અભિનેત્રી છે.

બીચ પર

બીચ પર

કેટ સામાન્યતઃ બીચ ઉપર ફોટોશૂટ કરાવે છે.

ન્યુડ ફોટોશૂટ

ન્યુડ ફોટોશૂટ

કેટ અપ્ટૉને ન્યુડ ફોટોશૂટ પણ કરાવ્યુ હતું.

તસવીર લીક

તસવીર લીક

એક હૅકરે જેનિફરની સાથે જ કેટ અપ્ટૉનની ન્યુડ તસવીર પણ લીક કરી દીધી.

હૉટ કવર ગર્લ

હૉટ કવર ગર્લ

22 વર્ષીય કેટ અપ્ટૉન સ્પોર્ટ્સ મૅગેઝીનના કવર પેજના હૉટ ગર્લ છે.

ત્રણ વખત કવર ગર્લ

ત્રણ વખત કવર ગર્લ

કેટ અપ્ટૉન સતત ત્રીજી વખત આ મૅગેઝીનના સ્વિમસૂટ એડિશનના કવર ગર્લ બન્યા છે.

ન્યુડ કેટ

ન્યુડ કેટ

સ્પોર્ટ્સ મૅગેઝીન માટે કેટે ન્યુડ ફોટોશૂટ પણ કરાવ્યુ છે.

આકર્ષક

આકર્ષક

હૉલીવુડ અભિનેત્રી કેટ જ્યારે રૅમ્પ પર ચાલે, ત્યારે સૌની નજરો તેમની પર ટકી જાય છે.

જેનિફર લૉરેંસ

જેનિફર લૉરેંસ

આ જ ડ્રેસના કારણે લૉરેંસે વાર્ડરોબ માલફંક્શનનો ભોગ બનવુ પડ્યુ હતુ.

કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉનનો ફોટોશૂટ દરમિયાન હૉટ અંદાજ.

બિકિની બેબ

બિકિની બેબ

બિકિની બેબ કેટ અપ્ટૉન લિંગરી બ્રાન્ડ માટે પણ ફોટોશૂટ કરાવે છે.

આ પણ જુઓ

આ પણ જુઓ

બૉલીવુડમાં ધૂમ મચાવતાં South Indian ખલનાયકો...

English summary
WTF! The leaked nude images of Jennifer Lawrence and Kate Upton from the recent web hacking scandal will be displayed in an exhibit. Cory Allen Contemporary Art has announced that.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more