India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિયા ખલીફાનો અત્યાર સુધીનો સૌથી હૉટ વીડિયો, અશ્લીલતાની બધી હદો પાર

By Staff
|
Google Oneindia Gujarati News

હૉટનેસ અને બોલ્ડનેસ બાબાતે મિયા ખલીફાનો કોઈ મુકાબલો ન કરી શકે. તેના સેક્સી વીડિયો હંમેશાથી ઈન્ટરનેટનો માહોલ ગરમ કરતા રહે છે. તમે પણ જો એક વાર મિયાના આ અવતારને જોઈ લેશો જેના માટે તે જાણીતી છે તો તમે પણ તેના દીવાના બની જશો. પોતાના આ સેક્સી અંદાજ અને હૉટ ફોટો વીડિયો માટે મિયા ફેન્સ વચ્ચે છવાયેલી રહે છે.

સેક્સી લુક

મિયાએ પોતાનો એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે જેમાં તે હંમેશાની જેમ ખૂબ જ સેક્સી અવતારમાં જોવા મળી રહી છે. વ્હાઈટ ગાઉનમાં મિયાનુ ક્લીવેજ અને સેક્સી લેગ્ઝ જોઈને પોતાની આંખોને ઠંડક આપે છે. તમે પણ આ લુકમાં તેને જોઈ લેશો તો તમને પણ પરસેવો છૂટી જશે.

હૉટ વીડિયો

મિયા ખલીફા પહેલા પૉર્ન સ્ટાર રહી ચૂકી છે. તે પૉર્ન જગતનુ એક જાણીતુ નામ છે. પોતાના હૉટ વીડિયો માટે ઘણીવાર મિયા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. મિયાનો કોઈ પણ વીડિયો સામે આવતા જ તે ઝડપથી વાયરલ થવા લાગે છે અને લોકો ધડાધડ તેને જોવા લાગે છે.

ફિટનેસનુ પણ રાખે છે ખાસ ધ્યાન

સેક્સી દેખાવા માટે મિયા પોતાની ફિટનેસનુ પણ ખાસ ધ્યાન રાખે છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર તેને જીમમાં પરસેવો પાડતી જોવામાં આવે છે

હૉટ અવતાર

હાલમાં મિયા પોતાની હૉટનેસથી બધાને પરસેવો છોડાવી રહી છે. જો કે મિયા હંમેશાથી હૉટ અવતારમાં જ જોવા મળે છે. બિકિનીથી લઈને તેનો ન્યૂડ લુક સોશિયલ મીડિયા પર ઘણો છવાયેલો રહે છે.

હૉટ અંદાજ

પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ મિયા હંમેશાથી સેક્સી ફોટો વીડિયો શેર કરતી રહે છે. તેનુ ઈન્સ્ટાગ્રામ સેક્સી ફોટો વીડિયોથી ભરેલુ પડ્યુ છે. મિયા પોતાના આ હૉટ અંદાજથી ફેન્સને ખુશ કરી દે છે.

સેક્સી લુક

ઈન્સ્ટાગ્રામ પર જેવી મિયા કોઈ ફોટો વીડિયો પોસ્ટ કરે કે તરત જ તેના લાઈક્સ અને કમેન્ટનુ પૂર આવી જાય છે. તેના આ સેક્સી લુકને જોવા માટે ઈન્સ્ટાગ્રામ પર 19.4 મિલિયન લોકો ફૉલો કરે છે.

રહી ચૂકી છે પૉર્ન સ્ટાર

લેબનાનમાં જન્મેલી મિયા ખલીફાએ પૉર્ન ઈન્ડસ્ટ્રીમાં ઘણો સમય વીતાવ્યો. તે આ ઈન્ડસ્ટ્રીમાં એક ફેમસ નામ છે. જો કે હવે તે આને છોડી ચૂકી છે.

પૉર્ન સ્ટાર સાંભળવુ પસંદ નથી

મિયા ખુદને પૉર્ન સ્ટાર સાંભળવુ પસંદ નથી કરતી એટલા માટે તેણે વિકિપીડિયાને પોતાના નામ સાથે જોડાયેલુ પૉર્ન સ્ટાર શબ્દ હટાવવા માટે કાયદાકીય કાર્યવાહી કરી ચૂકી છે.

બૉયફ્રેન્ડ સાથે ફોટો વીડિયો

હાલમાં તે પોતાના પર્સનલ લાઈફમાં ધ્યાન આપી રહી છે. થોડા સમય પહેલા મિયાએ પોતાના બૉયફ્રેન્ડ રૉબર્ટ સેંડબર્ગ સાથે સગાઈ કરી. મિયા પોતાના બૉયફ્રેન્ડ સાથે પણ ઘણા ફોટો વીડિયો શેર કરતી રહે છે.

આ પણ વાંચોઃ સારા અલી ખાનની હૉટનેસનો જાદૂ ઈન્ટરનેટ પર છવાયો, જુઓ સેક્સી PICSઆ પણ વાંચોઃ સારા અલી ખાનની હૉટનેસનો જાદૂ ઈન્ટરનેટ પર છવાયો, જુઓ સેક્સી PICS

English summary
Mia Khalifa latest hot and sexy photo set fire on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X