• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પોર્ન સ્ટાર મિયા ખલીફાએ લૉકડાઉનમાં લગ્ન કરી લીધાં, પ્રાઈવેટ વીડિયો શેર કર્યો- સીક્રેટ ખુલી ગયા

By Staff
|

પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફા લાંબા સમય બાદ પોતાના લગ્નને લઈ ચર્ચામાં આવી છે. લૉકડાઉનને પગલે તેમના લગ્ન અધવચ્ચે જ અટકી ગયા. જૂન 2020માં મિયા ખલીફા બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ હવે અહેવાલ સામે આવી રહ્યા છે કે લૉકડાઉનની વચ્ચે મિયા ખલીફાએ લગ્ન કરી લીધા છે. ખુદ મિયા ખલીફાએ બૉયફ્રેન્ડ સાથે પ્રાઈવેટ વીડિયો શેર કર્યો જેનાથી આ સંકેત મળ્યા કે તે લગ્ન કરી ચૂકી છે.

કોરોના વાયરસને પગલે મિયા ખલીફાના લગ્ન પોસ્ટપોન થઈ ગયા. કોરોનાની તબાહીને પગલે જૂનમાં પૂર્વ પોર્ન સ્ટારના લગ્નમાં અડચણ આવી ગઈ. પરંતુ આ બધાની વચ્ચે જ તેમના એક વીડિયોએ એ વાત પર ઈશારો કર્યો કે તેમણે લગ્ન કરી લીધા.

પાછલા લાંબા સમયથી મિયા ખલીફા બૉયફ્રેન્ડ રોબર્ડ સૈંડબર્ગ સાથે રિલેશનશિપમાં છે. બંનેએ લગ્ન કરવાનો ફેસલો લીધો હતો પરંતુ કોરોનાને પગલે લગ્નમાં અડચણ આવી ગઈ. અહીં વાંચો શું ખરેખર મીડિયા ખલીફાના લગ્ન થઈ ચૂક્યાં છે.

વીડિયો

વીડિયો

મિયા ખલીફાએ પોતાના પર્સનલ રૂમથી આ વીડિયો શેર કર્યો છે. જેમાં તે બાથરોબ પહેરી જોવા મળી રહી છે. જ્યારે રોબર્ટ સોફા પર ડૉગી સાથે ઉંઘી રહ્યો છે. વીડિયોમાં મિયા ખુલ મસ્તીમાં ડાંસ કરતી જોવા મળી રહી છે.

વીડિયોથી લગ્નનનો ખુલાસો

વીડિયોથી લગ્નનનો ખુલાસો

મિયાએ આ વીડિયો પર રોબર્ટને પતિ કહ્યો. આવું પહેલીવાર મોકો થશે કે જ્યારે તેમણે બૉયફ્રેન્ડને હસબેન્ડ કહ્યો. જે બાદ મીડિયામાં લગ્નની વાતો ચાલવા લાગી. જણાવી દઈએ કે મિયા ખલીફા લખે છે કે મારા પતિ જે એક મહત્વના એમ્પલોય છે, તે હંમેશા મારી સાથે હેંગઆઉટ કરે છે.

લગ્નનું એલાન

લગ્નનું એલાન

થોડા મહિના પહેલા જ મિયા ખલીફાએ પોતાના લગ્નનું એલાન કર્યું હતું. જો કે લૉકડાઉનને પગલે આ લગ્નમાં અડચણ પેદા થઈ હતી. મિયાએ જણાવ્યું હતું કે સૈંડબર્ગે તેમને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. જેના માટે તેમણે તરત જ કહી દીધું કે રોબર્ટ સૈંડબર્ગ મૂળ રૂપે સ્વીડનનો રહેવાસી છે.

બીજાં લગ્ન

બીજાં લગ્ન

મિયા ખલીફાના આ બીજાં લગ્ન છે. તેમણે પહેલા લગ્ન પોતાના સ્કૂલના બૉયફ્રેન્ડ સાથે કર્યાં હતાં પરંતુ સંબંધ લાંબો ના ચાલી શક્યો અને બંને 2014માં અલગ થઈ ગયા.

પોર્ન ઈન્ડસ્ટ્રી છોડી દીધી

પોર્ન ઈન્ડસ્ટ્રી છોડી દીધી

મિયા ખલીફા પોર્ન ઈન્ડસ્ટ્રી છોડી ચૂકી છે. એડલ્ટ ફિલ્મોની સફર તે ખતમ કરી ચૂકી છે. હા તે સ્પોર્ટ ચેનલમાં કોમેન્ટેટરનું કામ કરે છે.

પાલઘર મામલે ઉર્મિલા માતોડકરના ટ્વીટ પર લોકો ભડક્યા, લોકોએ કહ્યું કે...

English summary
former pornstar mia khalifa marriage amid lockdown share video with husband, watch hot photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more