• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મિયા ખલીફાનો આટલો બોલ્ડ વીડિયો નહિ જોયો હોય, વિશ્વાસ ન હોય તો જોઈ લો

By Staff
|
Google Oneindia Gujarati News

મિયા ખલીફાનો વીડિયો જો તમે અત્યાર સુધી ન જોયો હોય તો તમે મિયાનો એ અવતાર નથી જોયો જેના માટે તે ઓળખાય છે. મિયા ખલીફા પોતાની હૉટનેસ માટે ઘણી જાણીતી છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર મિયાના આ બોલ્ડ અંદાજ વાયરલ થતા રહે છે. એક વાર ફરીથી મિયા પોતાના આ જબરદસ્ત હૉટ વીડિયો માટે ફેન્સ વચ્ચે છવાયેલી છે.

પૉર્ન ઈન્ડસ્ટ્રી છોડી દીધી

મિયાએ ભલે હવે પૉર્ન ઈન્ડસ્ટ્રી છોડી દીધી હોય, પરંતુ તમે તેનુ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોઈને તમે ચોંકી જશો. તમને વિશ્વાસ નહિ થાય કે તમે સોશિયલ સાઈટ પર છો કે પૉર્ન સાઈટ પર.

અશ્લીલ પોસ્ટ

મિયા ખલીફા પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના ખૂબ જ સેક્સી બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. જો તમે તેનુ ઈન્સ્ટાગ્રામ જોશો તો તમને ખબર પડશે કે તેની પોસ્ટ કેટલી અશ્લીલ હોય છે. જો કે પોતાના આ અંદાજથી તે પોતાના ચાહકોને ખુશ કરતી રહે છે.

બિકિની લુક

મિયા ખલીફા બિકિની લુકથી લઈને ન્યૂડ ફોટો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતી રહે છે. ફેન્સ પણ મિયાના આ લુકને ઘણો પસંદ કરે છે.

19 મિલિયન ફોલોઅર્સ

ઈન્સ્ટાગ્રામ પર જેવુ મિયા કોઈ ફોટો કે વીડિયો પોસ્ટ કરે છે. તેના પર લાઈક્સ અને કમેન્ટનો ઢગલો થઈ જાય છે. ઈન્સ્ટાગ્રામ પર મિયાના 19 મિલિયન ફોલોઅર્સ છે. આટલા ફોલોઅર્સ બાદ તમે એ સમજી શકો છો કે લોકો તેને કેટલુ ચાહે છે.

બોલ્ડ અને હૉટ ફોટો

તે ઉપરાંત મિયાના નામથી જ તેના હજારો ફેન્સ પેજ પણ બનાવવામાં આવ્યા છે જેમાં મિયાના ખૂબ જ બોલ્ડ અને હૉટ ફોટો અને વીડિયો પોસ્ટ કરવામાં આવે છે.

સેક્સી લુક

મિયા ખલીફાનો જન્મ લેબનાનમાં થયો. પોતાની પ્રારંભિક કરિયરમાં તેણે થોડો સમય પૉર્ન ઈન્ડસ્ટ્રીમાં પસાર કર્યો. હાલમાં તે આ ઈન્ડસ્ટ્રીને છોડી ચૂકી છે.

બૉયફ્રે્ન્ડ સાથે સગાઈ

મિયા ખલીફા હવે પોતાની પર્સનલ લાઈફ સાથે આગળ વધી રહી છે. હાલમાં જ મિયાએ પોતાના બૉયફ્રેન્ડ રૉબર્ડ સેંડબર્ગ સાથે સગાઈ કરી, જેની માહિતી તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આપી હતી. થોડા મહિના બાદ જ મિયા અને રૉબર્ડ સેંડબર્ગ લગ્નના બંધનમાં બંધાવાના છે.

આ પણ વાંચોઃ પૂનમ પાંડેના હૉટ ફોટો અને વીડિયો જોઈને ફેન્સ થયા પાણી પાણીઆ પણ વાંચોઃ પૂનમ પાંડેના હૉટ ફોટો અને વીડિયો જોઈને ફેન્સ થયા પાણી પાણી

English summary
Mia Khalifa's never seen hot and bold video, watch it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X