• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

B'day Spcl : મોસ્ટ રોમાંટિક કપલ પણ છે બરાક-મિશેલ, જાણો :Love Story

|

અમેરિકાના પ્રથમ મહિલા મિશેલ ઓબામા આજે 51 વર્ષના થઈ ગયાં. સ્ટાઇલિશ અને લવેબલ ફર્સ્ટ લૅડી સતત પોતાનો પ્રેમ અને સહકાર પોતાના પ્રિય પતિ એટલે કે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પ્રત્યે વ્યક્ત કરતા રહ્યાં છે.

બરાક ઓબામા સાથે 18મી ઑક્ટોબર, 1992ના રોજ લગ્ન કરનાર બરાક અને મિશેલ ઓબામાએ એક-બીજા પ્રત્યેના પ્રેમ વડે લોકોના દિલ જીતી લીધાં છે. બંનેએ આર્ટ ઇંસ્ટીટ્યૂટ ઑફ શિકાગો ખાતે ડેટિંગ શરૂ કર્યુ હતું. બંનેએ સાથે લંચ કર્યું અને પછી સ્પાઇક લી ફિલ્મ જોઈ. મિશેલ-બરાક બેસ્ટ જોડી ગણાય છે.

રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લૅડીએ પોતાના પ્રથમ ડેટનો ખુલાસો 1989માં કર્યો હતો અને તે પણ પોતાની વેબસાઇટ પર એક વીડિયો રિલીઝ કરીને. વીડિયોમાં તે વખતના મિશેલ રૉબિન્સન કહે છે, ‘ઇટ વાઝ ઍ કૂલ ડેટ, વી સ્પેંટ ધ હોલ ડે ટુગેધર, પી વાઝ શોઇંગ મી ઑલ ફેસેટ્સ ઑફ હિઝ કૅરેક્ટર. વી વેંટ ટૂ ધ આર્ટ ઇંસ્ટીટ્યૂટ.'

કોણ કહે છે કે રાષ્ટ્રપતિ રોમાંટિક નથી બની શકતાં. બરાક ઓબામા વિશ્વના સૌથી વ્યસ્ત માણસોમાં એક છે, પરંતુ આટલી વ્યસ્તતામાંથી પણ તેઓ પ્રેમ અને રોમાંસ માટે સમય કાઢી જ લે છે.

એવામાં કે જ્યારે રાષ્ટ્રપતિ બરાક ઓબામા આગામી 26મી જાન્યુઆરી એટલે કે ભારતના પ્રજાસત્તાક દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ આમંત્રણનો સ્વીકાર કરી ભારતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ચાલો ઓબામાના પત્નીના જન્મ દિવસે આપને બતાવીએ બરાક ઓબામા અને મિશેલ ઓબામાની રોમાંટિક તસવીરો.

તસવીરો સાથે જુઓ બરાક ઓબામા અને મિશેલ ઓબામાની Romantic Love Story :

1989માં શરુઆત

1989માં શરુઆત

બરાક ઓબામા અને મિશેલ રૉબિન્સનની પહેલી મુલાકાત 1989માં થઈ હતી. મિશેલ એક લૉ ફર્મ હાર્વર્ડ લૉમાંના એક સમર એસોસિએટ માટે એડવાઇઝર તરીકે કામ કરતા હતાં. તેઓ કોઈ બીજા નહીં, પણ બરાક ઓબામા જ હતાં.

વીડિયો દ્વારા ખુલાસો

વીડિયો દ્વારા ખુલાસો

રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લૅડીએ પોતાના પ્રથમ ડેટનો ખુલાસો 1989માં કર્યો હતો અને તે પણ પોતાની વેબસાઇટ પર એક વીડિયો રિલીઝ કરીને.

ફર્સ્ટ ડેટ

ફર્સ્ટ ડેટ

ફર્સ્ટ ડેટના દિવસે બરાક અને મિશેલે સિટી મિશીગન એવેન્યુ ખાતે સાથે લંચ કર્યુ હતું અને સ્પાઇક લી ફિલ્મ જોઈ હતી.

તેઓ મારા હતાં

તેઓ મારા હતાં

મિશેલે જણાવ્યુ હતું, ‘અમે યોગ્ય રસ્તો શોધ્યો... બાય ધ એન્ડ ઑફ ધ ડેટ ઇટ વાઝ ઓવર... આઈ વાઝ સોલ્ડ.'

લગ્ન

લગ્ન

ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ મિશેલ અને બરાક ઓબામાએ 3જી ઑક્ટોબર, 1992ના રોજ લગ્ન કરી લીધાં. મિશેલે જણાવ્યુ હતું-બરાક ડિડંટ પ્લેજ રિચેસ, ઑન્લી ઍ લાઇફ ધૅટ વુડ બી ઇંટરેસ્ટિંગ. ઑન ધૅટ પ્રોમિસ હી ડિલીવર્ડ.

ઇટ વાઝ ઍ કૂલ ડેટ...

ઇટ વાઝ ઍ કૂલ ડેટ...

વીડિયોમાં તે વખતના મિશેલ રૉબિન્સન કહે છે, ‘ઇટ વાઝ ઍ કૂલ ડેટ, વી સ્પેંટ ધ હોલ ડે ટુગેધર, પી વાઝ શોઇંગ મી ઑલ ફેસેટ્સ ઑફ હિઝ કૅરેક્ટર. વી વેંટ ટૂ ધ આર્ટ ઇંસ્ટીટ્યૂટ.'

સતત સહકાર

સતત સહકાર

ડ્યુટીફુલ વાઇફ અને ફર્સ્ટ લૅડી તરીકેનો રોલ ભજવવો સરળ નથી, પરંતુ મિશેલ ઓબામા પોતાના પતિ બરાકને સતત સહકાર અને પ્રેમ આપે છે.

પીડીએ

પીડીએ

જાહેરમાં પ્રેમનું પ્રદર્શન કરતા તો કોઈ બરાક ઓબામા પાસેથી શીખે.

વધુ એક

વધુ એક

વધુ એક પીડીએ કે જેમાં બરાકે જાહેરમાં પત્ની મિશેલના માથે ચુંબન કર્યું.

હાથોમાં હાથ

હાથોમાં હાથ

બરાક-મિશેલ સતત હાથોમાં હાથ નાંખીને જ સાથે-સાથે રહે છે.

પિક્ચર પરફેક્ટ

પિક્ચર પરફેક્ટ

આ રોમાંટિક તસવીર 2012માં વેલેરિ જૅરેટની દીકરીના શિકાગો ખાતે યોજાયેલ લગ્ન સમારંભની છે.

પ્રાઇવેટ મોમેંટ

પ્રાઇવેટ મોમેંટ

2009માં એક ઉદ્ઘાટન સમારંભમાં બરાકે જાહેરમાં પત્ની મિશેલના માથા સાથે પોતાનું માથું સ્પર્શ્યું, ત્યારે તેમના સીક્રેટ સર્વિસ એજેંટોએ મોઢું ફેરવી લીધુ હતું.

પત્ની સાથે ડાન્સ

પત્ની સાથે ડાન્સ

2009માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યા બાદ બરાક ઓબામાએ નોબેલ બૅંક્વેટ-નૉર્વે ખાતે પત્ની મિશેલ સાથે ડાન્સ કર્યો હતો.

પરફેક્ટ જેંટલમૅન

પરફેક્ટ જેંટલમૅન

ઉદ્ઘાટન દિવસ 2013 દરમિયાન પણ મિશેલ-બરાકની આ તસવીર જોઈ લાગે છે કે બરાક ઓબામા પરફેક્ટ જેંટલમૅન છે.

વ્હાઇટ હાઉસ મોમેંટ્સ

વ્હાઇટ હાઉસ મોમેંટ્સ

બરાક ઓબામા વ્હાઇટ હાઉસ ખાતે પણ તાણને હળવુ રાખવા માટે સતત ફન્ની અને રોમાંટિક મૂડમાં રહે છે.

English summary
On the 51st birthday of First Lady Michelle Obama, here are some of the most romantic pictures of Michelle and Barack Obama which will just make your day!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more