Related Articles
-
રાજકુમાર રાવની ફિલ્મની ઓસ્કાર એન્ટ્રીથી પ્રિયંકા છે નારાજ?
-
ઑસ્કર એવોર્ડ 2014માં કઇ સેલિબ્રિટીએ પહેર્યો બેસ્ટ ડ્રેસ
-
ઑસ્કારની રેસમાંથી ફેંકાઈ ચીટિંગપ્રાશ બર્ફી
-
અનુરાગની ઇચ્છા - આમિર કરે બર્ફીનું ઑસ્કાર કેમ્પેન
-
રણબીર કપૂરની ફિલ્મી સફર : સાંવરિયાથી બર્ફી સુધી
-
રિતુપર્ણો ઘોષે ઉઠાવ્યો બર્ફીને ઑસ્કારમાં મોકલવા સામે સવાલ
-
Oscar 2018 : રેડ કાર્પેટની રાણી કંઇ Celebrities બની, તસવીરોમાં જુઓ
ઑસ્કર 2014માં જ્યાં એક પ્રકારે એક સુંદર સેલેબ્રિટીઝ પોતાના બેસ્ટ ડિઝાઇનર કપડાઓમાં જોવા મળી તો બીજી તરફ કેટલીક એવી સેલિબ્રિટીઝ હતી, જેમણે કપડાં પહેરવાનો કોઇ ઢંગ ન હતો. આવો તસવીરોમાં જોઇએ કેટલીક એવી તસવીરો સેલેબ્રિટીઝ જેમને ઑસ્કરના રેડ કાર્પેટ પર સૌથી ખરાબ ડ્રેસ પહેરીને વૉક કર્યું.
ઑસ્કર એવોર્ડ 2014માં કઇ સેલિબ્રિટીએ પહેર્યો બેસ્ટ ડ્રેસ
લીઝા મિનલી
લિજેંડ્રી એક્ટ્રેસ લીઝાએ ડ્રેસ સાથે મેચિંગ હેર કલર કરાવ્યો
આઇરલેંડ બાલ્ડવિન
આઇરલેંડે વાળને મૈસી લુક આપ્યો. જો વાત કરે તેમના કપડાંઓને તે બિલકુલ પર સારી લાગતી ન હતી.
ઇન્ડિયા મેજલ
બૉટલ ગ્રીન વેરાએ ગાઉન પહેર્યું હતું. આ એકદમ ચોંટેલું હતું ગાઉન તેમના પર બિલકુલ સારું લાગતું ન હતું.
જેનિફર ગાર્નર
જેનિફરે એવો ડ્રેસ પહેરો છે કે જાણે એવું લાગી રહ્યું છે કે તે કોઇ પ્રોમ નાઇટ પર જઇ રહી છે.
સૈલી હોકિંસ
આમ તો સૈલી હોકિંગ ગમે તે પહેરે પણ તે સારી લાગતી નથી. પરંતુ આ વેલેંટીનો ડ્રેસ તેમને એકદમ બનાવી રહ્યો છે.
જાડા પિંકેટ સ્મિથ
તેમના ડ્રેસમાં ફક્ત રંગને છોડીને બીજું કંઇ પણ સારું નથી. આ ડ્રેસ બિલકુલ બોરિંગ છે.
કેમીલા એલ્વિસ
આ પેસ્ટલ પિંક ગાઉન વધુ સારું અને સ્માર્ટ લાગતું, જો તેમાં તેને આ લાંબી સ્લીવ્સ ના પહેરી હોત.
જેર્ડ લીટો
તેના વિખરેલા વાળ અને કઢંગો દેખાવ રેડ કાર્પેટના માટે એકદમ ખરાબ છે.
ગોલ્ડી હોન
ગોલ્ડન સિલ્ક ડ્રેસ એક ઘરડી લાગતી મહિલા પર બિલકુલ સૂટ કરતો નથી.