• search

મૅગેઝીન માટે Nude થઈ Prengant Singer ક્રિસ્ટિના એગ્વિલેરા!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    લૉસ એંજલ્સ, 2 ઑગસ્ટ : બૉલીવુડ જગતથી લઈ મુંબઈ માયાનગરી અને સમગ્ર દેશમાં ગઈકાલે મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન ચર્ચામાં હતાં. આમિર ખાન એટલા માટે ચર્ચામાં હતાં, કારણ કે તેમની આગામી ફિલ્મ પીકેના પોસ્ટરમાં તેઓ ન્યુડ દેખાયા છે. આમિરે રેડિયો વડે પોતાના ગુપ્તાંગ ઢાંકી પટરી પર ઊભા રહી પોઝ આપ્યો છે.

    ખેર, આપણે અહીં આમિર ખાન કે બૉલીવુડની ચર્ચા નથી કરવી. હા, વાત ન્યુડ થવા અંગેની જ છે. ન્યુડિટી અંગે બૉલીવુડ બાદ વધુ એક સમાચાર હૉલીવુડમાંથી સાંપડી રહ્યાં છે. જોકે હૉલીવુડમાં ન્યુડિટી કોઈ બહુ હોબાળો મચાવનાર સમાચાર નથી હોતા. હૉલીવુડમાં કોઈ પણ અભિનેતા-અભિનેત્રી કે ગાયક કે કલાકાર સમયાંતરે આવા ન્યુડ થવાના ગતકડા કરતા જ રહે છે. આમ છતાં જ્યારે કોઈ વ્યક્તિ સમ્પૂર્ણ નગ્ન થાય, તો તે સમાચાર તો ગણાય જ.

    અને એટલે હૉલીવુડની એક સિંગર ન્યુડ થવાની વાત અમે આપને આ સમાચાર તરીકે જ બતાવવા જઈ રહ્યાં છે. આ સિંગરનું ન્યુડ થવુ એટલુ મહત્વનું નહોતું, પણ તે પોતે સગર્ભા છે, એટલે તેનું ન્યુડ થવું વધુ ચર્ચામાં આવ્યું છે.

    ચાલો તસવીરો સાથે જોઇએ કોણ છે ન્યુડ થનાર એ સગર્ભા હૉલીવુડ સિંગર ?

    ક્રિસ્ટિના એગ્વિલેરા

    ક્રિસ્ટિના એગ્વિલેરા

    જાણીતા ગાયિકા ક્રિસ્ટિના એગ્વિલેરાએ એક મૅગેઝીન માટે પોતાની ન્યુડ તસવીરો પડાવી છે.

    સગર્ભા છે ક્રિસ્ટિના

    સગર્ભા છે ક્રિસ્ટિના

    ક્રિસ્ટિના હાલ ગર્ભવતી છે અને પોતાના બીજા બાળકની માતા બનવાના છે.

    શારીરિક બદલાવ સાથે પ્રેમ

    શારીરિક બદલાવ સાથે પ્રેમ

    33 વર્ષીય ગાયિકા ક્રિસ્ટિનાને પોતાના શરીરમાં થયેલ બદલાવ સાથે બહુ પ્રેમ છે.

    ન્યુડ પોઝ

    ન્યુડ પોઝ

    ક્રિસ્ટિનાએ સગર્ભાવસ્થામાં વી મૅગેઝીન માટે નગ્ન તસવીરો ખેંચાવી છે.

    વાયરલ

    વાયરલ

    શુક્રવારે ઑનલાઇન રિલીઝ કરવામાં આવી છે આ તસવીર કે જે ખૂબ વાયરલ થઈ છે.

    આ છે તસવીર

    આ છે તસવીર

    આ એ ન્યુડ તસવીર છે કે જેમાં ક્રિસ્ટિના એગ્વિલેરા ઊભા છે. તેમનો એક હાથ છાતીએ અને બીજો માથે છે.

    સગર્ભાવસ્થા પર ગૌરવ

    સગર્ભાવસ્થા પર ગૌરવ

    ક્રિસ્ટિનાએ જણાવ્યું - એક મહિલા તરીકે મને પોતાની સગર્ભાવસ્થા પર ગૌરવ છે.

    નિડર ક્રિસ્ટિના એગ્વિલેરા

    નિડર ક્રિસ્ટિના એગ્વિલેરા

    ક્રિસ્ટિના એગ્વિલેરાએ કહ્યું - મૅગેઝીને પોતાની આ તસવીર મેં સમ્પૂર્ણ આત્મવિશ્વાસ અને નિડરતા સાથે સમર્પિત કરી છે.

    મૅથ્યુ રટલર હમસફર

    મૅથ્યુ રટલર હમસફર

    ક્રિસ્ટિના એગ્વિલેરાના મંગેતરનું નામ મૅથ્યુ રટલર છે. મૅથ્યુ 28 વર્ષના છે.

    આ જ માસે ડિલીવરી

    આ જ માસે ડિલીવરી

    શક્યતા છે કે ક્રિસ્ટિના એગ્વિલેરાને આ જ માસે ડિલીવરી થઈ જશે.

    અગાઉ પણ ન્યુડ

    અગાઉ પણ ન્યુડ

    ક્રિસ્ટિના એગ્વિલેરા પોતાના પ્રથમ બાળકના સગર્ભાકાળ દરમિયાન પણ એક મૅગેઝીન માટે ન્યુડ થયા હતાં.

    English summary
    Singer Christina Aguilera, who is expecting her second child, has stripped down to pose in her pregnant form. The 33-year-old, who is due to have a baby girl this time, is loving her changing body and she has appeared completely naked for V Magazine, reports dailymail.co.uk. In one image, which released online Friday, the "Beautiful" singer is seen standing against a white background making the sole focus of the photograph her heavily pregnant body.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more