પ્રિયંકા ચોપરાએ બિકનીમાં ઢાળ્યા તેની કામણગારી કાયાના કામણ

Posted By:
Subscribe to Oneindia News

પ્રિયંકા ચોપરા હાલ અમેરિકન ટેલિવિઝન સિરીયલ ક્વાંટિકો કામ કરી રહી છે તે વાત તો બધા જ જાણે છે. એટલું જ નહીં આ સિરિયલ દ્રારા પહેલી વાર પ્રિયંકા નાના પડદે દેખાવાની છે. વળી આ સિરીયલના એક સીનમાં પ્રિયંકા ચોપરાએ તેની સ્વીમિંગ પુલ સીન પણ કર્યો છે. જેમાં તે સ્વિમિંગ કોસ્ચ્યૂમમાં પાણીમાં લથપથ ભીજંયેલી જોવા મળે છે. ત્યારે આ સીનની કેટલીક અન્ય તસવીરો હાલમાં જ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ છે.

આ તસવીરોમાં પ્રિયંકા ચોપરાની હોટ અને નમણી કાયાએ સ્વીમિંગશૂટ વધુ પરફેક્ટ બનાવી રહી છે. ત્યારે પ્રિયંકાની આ જ કેટલીક ખાસ તસવીરો અમે તમને બતાવાના છીએ. સાથે જ જણાવીશું કે કેમ પ્રિયંકા ચોપરાએ બોલીવૂડ છોડીને હોલીવૂડની ફિલ્મો પકડવાના બદલે અમેરિકાની એક સિરિયલમાં કામ કરવાનું નક્કી કર્યું.

 

સાથે જ જાણો કેવી પ્રિયંકાના કેરિયરમાં આ સિરિયલ ચાર ચાંદ લગાડી શકે છે. તમને જણાવી દઉં કે હાલ તો પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કમાં રહીને પોતાની આ આવનારી સિરીયલનું ભારોભાર પ્રમોશન કરી રહી છે. તે ક્યારેક ન્યૂયોર્કના સબવે ટર્નલમાં પહોંચી જાય તો ક્યારેક જાણીતી ટીવી શોમાં ઇન્ટરવ્યૂ આપવા માટે. એટલું જ નહીં અમેરિકામાં પણ લોકો પ્રિયંકા ચોપરાને ભારે પસંદ કરી રહ્યા છે. ત્યારે જુઓ પ્રિયંકાની આ હોટ તસવીરો અને સાથે જ જાણો કેમ પ્રિયંકા બોલીવૂડમાં આટલી સફળતા મેળવ્યા બાદ એક ટીવી સિરિયલમાં કામ કરવાનું નક્કી કર્યું...

પ્રિયંકા ચોપરા લીડ રોલમાં
  

પ્રિયંકા ચોપરા લીડ રોલમાં

અમેરિકન ટેલિવિઝન સિરીયલ ક્વાંટિકોમાં પ્રિયંકાનો લીડ રોલ છે. તે એક એલેક્સ નામની એક FBI એજન્ટનો રોલ ભજવવાની છે.

શું છે કહાની
  

શું છે કહાની

પ્રિયંકા પર એક આતંકવાદી હુમલામાં સાથ આપવાનો આરોપ લગાવામાં આવે છે. જે બાદ તે આ આરોપી શોધી તેના નામ પરથી આ આરોપ દૂર કરવાનો પ્રયાસ કરે છે.

સિરીયલનો સીન
  

સિરીયલનો સીન

ત્યારે ક્વાંટિકો સિરીયલના એક સીન માટે પ્રિયંકા તેની કામણગારી કાળાને આ બ્લુ અને યેલો સ્વિમીંગ શૂટમાં કંઇક આ રીતે બતાવી હતી.

પ્રિયંકા અને સ્વીમશૂટ
  
 

પ્રિયંકા અને સ્વીમશૂટ

નોંધનીય છે કે આ પહેલા પણ પ્રિયંકા અનેક વાર બિકનીમાં તેની હોટ બોડીને રજૂ કરી ચૂકી છે.

પ્રિયંકા ચોપરા
  

પ્રિયંકા ચોપરા

આ સિવાય યાસમિન અલ ઇલમલરી પણ આ સિરિયલમાં પ્રિયંકા સાથે કામ કરી રહી છે. જે લેબેનાની અભિનેત્રી છે.

સિરીયલ
  

સિરીયલ

આ સિરીયલની સ્ટોરીમાં અમેરિકાના 11/11ના હુમલાને પણ આવરવામાં આવ્યો છે. ત્યારે પ્રિયંકા જેવી જાણીતી બોલીવૂડ અભિનેત્રી અમેરિકાના એક ટીવી સિરિયલમાં કામ કરવાનું પસંદ કેમ કર્યું તેની પાછળ પણ એક કારણ છે.

પ્રિયંકા ચોપરા
  

પ્રિયંકા ચોપરા

ભારતીય મૂળના અનેક જાણીતા હોલીવૂડ સેલેબ્રિટી પહેલા આવી રીતે ટીવી સિરિયલમાં કામ કરીને પ્રસિદ્ધ થયા છે. તો જો પ્રિયંકાની આ સિરિયલ હીટ થઇ ગઇ તો પ્રિયંકા માટે હોલીવૂડના દરવાજા આપોઆપ ખૂલી જશે તેમાં કોઇ શંકાની વાત નથી. અને આ કારણ છે પ્રિયંકા આ સિરીયલ પર પસંદગી ઉતારી અને હાલ તેને હીટ કરવા તે ભરપૂર કમર કસી રહી છે.

English summary
priyanka chopra bikini photoshoot for quantico. After a long wait, Quantico has finally premiered and with its very first episode, it has got us obsessed. The ABC network's new FBI thriller drama debuted Sunday (10/9c) and follows around the past and a struggling present of an FBI recruit Alex Parrish.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.